Last Update : 18-November-2012, Sunday

 

ગરીબ મેળા, સદ્ભાવના જેવા કાર્યક્રમોમાં હજારો બસ ભાડેથી દોડાવાઈ હતી
મોદી સરકારે એસ.ટી. નિગમને હજુ ૧૩૮૬ કરોડ ચૂકવ્યા નથી

રાજકોટ નિગમને સરકાર પાસેથી સાડા ત્રણ કરોડ વસુલવાના બાકી હોવાનું માહિતી અધિકારમાં બહાર આવ્યું

ભુજ,સોમવાર
ગરીબ કલ્યાણ મેળાઓ, સદ્ભાવના મીશન જેવા રાજ્ય સરકારના વિવિાૃધ કાર્યક્રમોમાં જનમેદનીને એકઠી કરવા માટે એસ.ટી.ની હજારો બસ ભાડે લેવામાં આવી હતી જેની કુલ ૧૩૮૬ કરોડ જેટલી માતબર રકમ મોદી સરકાર પાસેાૃથી લેવાની બાકી હોવાની કબૂલાત એસ.ટી.નિગમ દ્વારા કરવામાં આી છે. આ ઉપરાંત આ રકમ વસુલવા માટે જે તે નિગમે જે તે જિલ્લાઓના કલેક્ટરને વારંવાર લેખિતમાં જણાવાયું હોવા છતાં સરકાર દ્વારા ચૂકવણી કરવામાં ન આવી હોવાની વિગતો બહાર આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે માહિતી અિાૃધકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં રાજ્યના એસ.ટી.નિગમ દ્વારા આ અંગે લેખિતમાં કબૂલાત કરવામાં આવી છે. નિગમના રાજકોટ વિભાગને રાજ્ય સરકાર પાસેાૃથી હજુ પણ કુલ ૩ કરોડ ૪૩ લાખ રૃપિયા લેવાના બાકી છે એ રકમ વસુલવા માટે રાજકોટ નિગમે સરકારને વારંવાર પત્ર મોકલ્યો હોવા છતાં આજની તારીખ સુાૃધી તેની ચૂકવણી ાૃથઈ નાૃથી. વર્ષ-ર૦૦૯ાૃથી ફેબુ્રઆરી ર૦૧ર સુાૃધી એસ.ટી.નિગમને મોદી સરકાર પાસેાૃથી કરોડો રૃપિયા લેવાના બાકી છે અને અને તે કરોડો રૃપિયા લેવા જે તે જિલ્લાના કલેક્ટરો સાાૃથે પત્રવ્યવહાર શરૃ છે એવી નિગમ દ્વારા કબૂલાત કરવામાં આી છે. આ અંગે કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ જણાવ્યું હતું કે, ૩ કરોડ ૪૩ લાખ માત્ર રાજકોટના વિભાગીય નિયામકે લેવાની છે. જ્યારે સમગ્ર રાજ્યના નિયમકોએ કુલ ૧૩૮૬ કરોડ જેટલી આૃધાૃધાૃધ રકમ લેવાની બાકી છે જે અંગે નિયમિત પત્ર વ્યવહાર કરાતો હોવા છતાં રાજ્ય સરકાર દાદ આપતી નાૃથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved