Last Update : 18-November-2012, Sunday

 
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જાહેરનામું પ્રસિદ્ધ
જિલ્લાની નવ વિધાનસભા સીટ માટે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ન ભરાયું

હજુ નુતન વર્ષની ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો હોઈ સોમવારથી ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થવાની શક્યતા

 

ભાવનગર, શનિવાર
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થયું હતું.
જાહેરનામું પ્રસિધ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો હતો. અલબત ઉમેદવારી પત્રો ભરવાના આજે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નહોતું. તેમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી આગામી તા. ૧૩ અને ૧૭ ડિસેમ્બરના બે તબક્કામાં યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાની ૧૩મી ડિસેમ્બરના રોજ યોજાનાર ૮૭ બેઠકોની ચુંટણીમાં ભાવનગર જિલ્લાની ૯ બેઠકોની ચુંટણીનો પણ સમાવેશ થાય છે.
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચુંટણી માટે આજે જાહેરનામું બહાર પડવા સાથે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો હતો. પરંતુ ઉમેદવારી નોંધાવવાના આજે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નહોતું. જો કે, હજુ લાભપાંચમ સુધી દિવાળી અને નવા વર્ષની ઉજવણીનો માહોલ પ્રવર્તી રહ્યો હોઈ આગામી તા. ૧૯ને સોમવારથી ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થવાની શક્યતા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved