w

Last Update : 18-November-2012, Sunday

 

છોટી-છોટી બાતેં...!

 

- હોલીવુડ ગાયિકા- શેરીલ કોલને તાજેતરમાં જ વિદેશી ચેનલ 'સ્કાય-૧' ઉપર એક ચેટ-શો પ્રસ્તુત કરવા માટેનો એક પ્રસ્તાવ મોકલી આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમની શરૃઆત ૨૦૧૩ની સાલમાં થનારી છે ! ડેઈલી સ્ટારના સમાચારો અનુસાર તેના પ્રબંધક એવું ઈચ્છી રહ્યા છે કે શેરીલ કોલ ટીવી ઉપર પુનઃ આગમન કરે ! નોંધપાત્ર બાબત એ છે કે શેરીલ કોલ એ સમયે રાતોંરાત પ્રસિધ્ધ થઈ ગઈ હતી જ્યારે તે ઓસ્ટ્રેલિયન ગાયિકા-ડાની મિંગની સાથે એકસ ફેક્ટરમાં પહેલી વાર જોવા મળી હતી ! શેરીલ કોલએ હજી સુધી ઓફર થયેલા ચેટ-શો અંગે ગંભીરતાપૂર્વક વિચાર્યું નથી, પરંતુ થોડાક જ સમયમાં તે પોતાનો આ અંગેનો નિર્ણય જાહેર કરશે !
- કેટરીના કૈફએ પોતાની આગામી ફિલ્મ ''જબ તક હૈ જાન''ની અપાર સફળતા મેળવવા માટે ગયા મંગળવારે છઠ્ઠી નવેમ્બરે સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દિનહસન ચિશ્તીની દરગાહની મજાર ઉપર ચાદર અને અકીદલના પુષ્પ ચઢાવીને મન્તો માંગી હતી ! દરગાહના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરીના કૈફ સવારના પ્હોરમાં જ દરગાહે પહોંચીને જિયારત કરી ફિલ્મ 'જબ તક હૈ જાન' ફિલ્મની સફળતાની કામયાબી માટે મન્નતનો ધાગો બાંધ્યો હતો !
- બેગ્લોરની એક કોર્ટે આજે એક ફરીયાદ ઉપર મોડલ-અભિનેત્રી પૂનમ પાંડેને સમન્સ મોકલી આપ્યું છે. આ ફરિયાદમાં પૂનમ પાંડે ઉપર સચિન તેંડુલકરના ચહેરાવાળા ભગવાન વિષ્ણુના ફોટાની સાથે અર્ધનગ્ન તસ્વીર ખેંચાવીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવામાં આવ્યો છે ! છઠ્ઠા અતિરીક્ત મુખ્ય મહાનગર મેજિસ્ટ્રેટ-ચુડી ખાનએ પૂનમને આપતા વર્ષે ૨૬ ફેબુ્રઆરીના રોજ હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved