Last Update : 18-November-2012, Sunday

 

સોયાતેલના પાકતા વાયદામાં ભાવો ખેંચવા અમુક વર્ગ સક્રિય બન્યાની અટકળો

 

આના પગલે અમેરિકા-શિકાગોમાં સોયાતેલ તૂટવા છતાં ઘરઆંગણે ભાવો ઉછળી રૃ.૭૦૦ પાર કરી ગયા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવોમાં સુધારો આગળ વધ્યો હતો. મુંબઈ એરંડા ડિસે.ના ભાવો રૃ.૩૭૧૧ વાળા આજે રૃ.૩૭૩૦ ખુલી રૃ.૩૭૪૦ રહ્યા પછી રૃ.૩૭૨૪ બંધ રહ્યા હતા. ૪૦ ટનના વેપારો થયા હતા જે શુક્રવારે ૬૦ ટનના થયા હતા અને મથકો પાછળ તથા સાઈડ બજારો પાછળ એરંડા વાયદા બજારમાં વધતા ભાવોએ વેચાણો કપાઈ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૪૭૫ વાળા રૃ.૩૫૦૦ રહ્યા હતા. જયારે દિવેલના ભાવો રૃ.૫ વધી કોમર્શિયલના રૃ.૭૩૦, એફએસજીના રૃ.૭૪૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૫૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મથકોએ આજે એરંડાની આવકો તથા વેપારો નહિંવત હતા. મથકોએ હવે સોમવારથી રાબેતા મુજબ વેપારો શરૃ થવાની શક્યતા છે. અને આવતા સપ્તાહથી આવકો પણ વધે એવી આશા છે દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪૧ પોઈન્ટ ઘટવા છતાં ઘરઆંગણે આજે સોયાતેલ વાયદો વધી આવ્યો હતો. પાકતા વાયદામાં અમુક વર્ગ ભાવો ખેંચવાની કોશિશ કરી રહ્યાની ચર્ચા હતી. ઘરઆંગણે બોલ્ટમાં આજે સોયાતેલ નવેમ્બર વાયદો વધી રૃ.૭૦૦ની સપાટી પાર કરી રૃ.૭૦૪ થઈ છેલ્લે રૃ.૭૦૩.૮૦ રહ્યો હતો. જયારે ડિસે. વાયદો ઉંચામાં રૃ.૬૯૪.૩૫ થઈ છેલ્લે રૃ.૬૯૨.૪૦ રહ્યાના નિર્દેશો હતા. ઈન્દોર બાજુ આજે સોયાતેલના હાજર ભાવો રૃ.૬૩૬થી ૬૪૦ તથા રિફા.ના રૃ.૬૭૩થી ૬૭૮ રહ્યા હતા. જયાકે ત્યાં સોયાબીનના ભાવો રૃ.૩૧૦૦થી ૩૨૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૩૨૪૦ થી ૩૨૯૦ રહ્યાના સમાચારો હતા. સોયાબીનની આવકો ત્યાં મથકોએ આજે સવા લાખ ગુણી આવી હતી. મુંબઈમાં આજે નવી માંગ પાંખી રહી હતી. મુંબઈમાં બજાર ભાવો પામતેલના હવાલા રીસેલના રૃ.૫૧૮ થઈ છેલ્લે રૃ.૫૧૬ તથા જેએનપીટીના રૃ.૫૧૩ બોલાઈ રહ્યા હતા જયારે સિંગતેલના ભાવો રૃ.૧૧૭૫ થઈ રૃ.૧૧૭૦ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૬૮૦ થઈ છેલ્લે રૃ.૬૮૦ તથા રિફા.ના રૃ.૭૪૦ થઈ રૃ.૭૩૪૫ રહ્યા હતા. ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ)ના ભાવો છેલ્લે રૃ.૪૨૫થી ૪૨૭ તથા સોયાતેલ ડિગમના રૃ.૬૨૮ બોલાઈ રહ્યા હતા જયારે મસ્ટર્ડના ભાવો છેલ્લે રૃ.૮૧૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો શાંત રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
૪૬ વર્ષ સુધી મુંબઈમાં ઝંઝાવાત ફેલાવનારા યુગપુરુષ બાળ ઠાકરે
શિવાજી પાર્ક ખાતે યોજાનારી અંતિમવિધિ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાળાસાહેબની અંતિમ યાત્રા તથા અંત્યેષ્ટી વખતે ભારે ભીડ જામશે

હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને જિવાડવાની કોશિશ કરનારા ડૉક્ટરોમાંના બે મુસ્લિમ
શહેર તેમ જ ઉપનગરોમાં સ્વયંસ્ફૂરિત કરફયુની સ્થિતિ
ઈંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ હવે ઈનિંગ વિજય પર ભારતની નજર

ધોનીનો ઇંગ્લેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય યોગ્ય છે

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ ૨૨૧માં ખખડયું

ઈઝરાયેલ સૈન્યના ગાઝાપટ્ટી પર વધુ ૧૮૦ હવાઈહુમલા

ગુગલનો ૨.૨૫ કરોડ ડોલર દંડ કોર્ટે યથાવત્ રાખ્યો
અમેરિકાના પ્રથમ ગુરૃદ્વારાની શતાબ્દીની અમેરિકી સંસદે નોધ લીધી

ચીનના નવા નેતા શી જિન્પિંગ લશ્કરના નવા વડા નીમાયાં

ગર્ભપાતના કાયદા અંગે ઉતાવળે નિર્ણય લેવાશે નહીં ઃ આયર્લેન્ડ
વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં ૭૭ રનથી પરાજય આપ્યો
રણજી ટ્રોફીમાં બંગાળ સામે ગુજરાતના છ વિકેટે ૨૩૦
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved