Last Update : 17-November-2012, Saturday

 

સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની

- શલ્પા શેટ્ટીએ પુત્ર વિઆનને જન્મ આપ્યો ત્યાર બાદ તેનું વજન પણ વધી ગયું હતું. પણ થોડાં મહિનામાં જ તેણે વર્કઆઉટ કરીને પોતાનું વજન કાબૂમાં લેવા માંડયું છે.

પ્રસૂતિ પછી માનુનીના શારીરિક બાંધામાં ફેરફાર થવો એ પ્રકૃતિની દેન છે. ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેનું વજન પ્રસૂતિ પછી ન વધ્યું હોય. સ્વાભાવિક રીતે જ બોલીવૂડની અદાકારઓ પણ તેમાં અપવાદ નથી. હા, ઘણી અદાકારાઓ બાળકને જન્મ આપ્યા પછી ઝટપટ પાતળા થવાની પેરવી કરવા લાગે છે. આ સિવાય એવું ડ્રેસિંગ કરે છે જેથી તેમની સ્થૂળતા છતી ન થાય.
૨૧મી મેના દિવસે શિલ્પકારે કંડારેલી આકર્ષક મૂર્તિ જેવી કાયા ધરાવતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પુત્ર વિઆનને જન્મ આપ્યો ત્યાર બાદ તેનું વજન પણ વધી ગયું હતું. પણ થોડાં મહિનામાં જ તેણે વર્કઆઉટ કરીને પોતાનું વજન કાબૂમાં લેવા માંડયું છે. તે કહે છે કે મારી પ્રાથમિકતા મારો પુત્ર છે. પણ હું મારા ડ્રેસિંગ પરત્વે વધુ સાવધ થઈ ગઈ છું. હું બહુ સમજી-વિચારીને વસ્ત્રો પસંદ કરું છું. મેં વર્કઆઉટ શરૃ કરી દીધું છે, પણ મને મારી મૂળ સાઇઝ '૮' સુધી પહોંચવાની જરાય ઉતાવળ નથી. હું મારા પતિ રાજ કુન્દ્રા સાથે મળીને મારા બાળકને ઉછેરવાનો આનંદ માણી રહી છું. આમ પણ ફિલ્મ અભિનેત્રીઓ બાળકના જન્મ બાદ ફિલ્મોથી દૂર થઇ જાય છે કારણ કે પોતાની ફીટનેસ મેન્ટેન કરવા માટે ઘણો સમય લાગતો હોય છે પણ શિલ્પા ફરી એક વાર પોતાની ફીટનેશ મેન્ટેન કરીને બોલીવુડમાં એન્ટ્રી કરી છે. એશની વાત કરીએ તો હજી તે ફિલ્મમાં પાછા ફરવા માટે વિચારી રહી છે. શિલ્પાએ પોતાના ફીટનેસને લઇને ઘણુ વર્ક આઉટ કર્યું છે જેથી તે થોડા સમયમાં જ ફીર એ સ્થિતિમાં આવી ગઇ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved