Last Update : 17-November-2012, Saturday

 

ભારતને હોમગ્રાઉન્ડનો ફાયદો મળે તે જરૃરી
પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

 

ગાંગુલીની કોલમ


હું અમદાવાદ પહોંચ્યો ત્યારે ભારત અને ઈંગ્લેન્ડની શ્રેણીના પ્રારંભ માટે ઘણા બધા પત્રકારો, સમર્થકો અને આઇસીસી ઓફિસિઅલ્સ રાહ જોઇ રહ્યા હતા. એર પોર્ટથી ઉતારાની હોટલ સુધી જતાં મેં અમદાવાદના વિકાસ અને સુધારાને જોયા.હું હોટલના ગેટ આગળ પહોંચ્યો ત્યાં મને મેચ રેફરી મહાનામા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મેચના પ્રારંભ પહેલા છેલ્લા ત્રણ દિવસથી પીચને પાણી આપવામાં આવ્યું નહતુ. જો કે આ તથ્યથી મને કે મહાનામાને આશ્ચર્ય ના થયું. ભારત ઘરઆગણે રમતું હોય ત્યારે તે હોમગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવે તે જરૃરી છે.
હવે જ્યારે ટેસ્ટનો ચોથો કે પાંચમો દિવસ આવશે ત્યારે પીચને છેલ્લા આઠેક દિવસથી પાણી નહીં મળ્યું હોય અને આવી સ્થિતીમાં તે સ્પિનરોને યારી આપશે. પીચમાંથી કેટલાક એવા શાર્પ ટર્ન થશે કે જેની અપેક્ષા નહીં હોય. મોટેરામાં છેલ્લા કેટલાક સમયથી ભારતનો રેકોર્ડ સારો રહ્યો નહતો એટલે ચાર ટેસ્ટની શ્રેણીનો પ્રારંભ આવી સુકી પીચ થી થાય તે સારૃ કહી શકાય.
ભારતને અંહી સાઉથ આફ્રિકા તેમજ ન્યુઝીલેન્ડ સામે પરેશાની સહન કરવી પડી હતી અને હું શરત મારી શકું કે કેપ્ટન કે ખેલાડીઓ હજુ તે પરિસ્થિતીને ભુલી શક્યા નહીં હોય. આ બધા પાછળ મોટાભાગે શરૃઆતનો ફાસ્ટ બોલિંગ સ્પેલ જ જવાબદાર હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved