Last Update : 17-November-2012, Saturday

 
ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે

સેના સુપ્રીમોના બીજા માળના બેડરૃમમાં પરિવારના સભ્યો અને ડૉક્ટરો સિવાય અમિતાભ, સંજય દત્ત અને બાબા રામદેવને જવા દેવાયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૬
શિવસેના પ્રમુખ બાળ ઠાકરે મૃત્યુ સામે હિમ્મતભેર ઝઝૂમી રહ્યા છે ત્યારે તેમના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજ બંને વારાફરતી તેમની પથારી ફરતે જ રહે છે. શિવસેના છોડી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સ્થાપનારા રાજ ઠાકરે અત્યારે માતોશ્રીમાં જ રહે છે અને બંને પિતરાઈ ભાઈઓ સેના પ્રમુખની પથારી પાસે ખડેપગે ઊભા રહે છે.
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની તબિયત બુધવારે રાત્રે લથડતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવાને બદલે 'માતોશ્રી'માં બીજે માળે આવેલાં તેમના બેડરૃમમાં જ રાખવામાં આવ્યા છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર મૂકવામાં આવ્યા જ નથી. એમ નિકટના સૂત્રોએ જણાવ્યું હતું.
ઘેનમાં રાખવામાં આવેલાં સેના પ્રમુખને આઈવી મારફત જ દવાઓ આપવામાં આવે છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સેના પ્રમુખના બેડરૃમ સુધી ઠાકરે પરિવાર ઉપરાંત બિગ બી અમિતાભ બચ્ચન ગમે ત્યારે જઈ શકે છે તે ઉપરાંત સંજય દત્ત અને બાબા રામદેવને જવા દેવામાં આવ્યા હતા.
અન્ય તમામ મહાનુભાવોને પહેલે માળે ઉદ્ધવ ઠાકરે મળીને વિદાય આપી દે છે. બાળાસાહેબ ઉપર સતત લીલાવતી હોસ્પિટલના ડૉ. અન્સારી, ડૉ. પ્રકાશ જિંદાની, ડૉ. પારકર તથા ડૉ. દીપક સાવંત દેખરેખ રાખી રહ્યા છે. તેમ જ ત્રણ સહાયકો વારાફરતી ધ્યાન રાખે છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તબીબી દ્રષ્ટિએ આ પરિસ્થિતિમાં વ્યક્તિ લાંબો સમય સુધી જીવી શકે છે. જો કે તેમાં હલનચલન અને સામાન્ય પ્રક્રિયા થઈ શકતી નથી.
હાલ સેના પ્રમુખની નાડીના ધબકારા સામાન્ય છે પરંતુ બ્લડપ્રેશરમાં ભારે વધઘટ થઈ રહી છે.
ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર, રાકેશ રોશન, હેમા માલિની, જુહી ચાવલા સહિત અનેક મહાનુભવોએ આજે માતોશ્રીની મુલાકાત લીધી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved