Last Update : 17-November-2012, Saturday

 

સેના-સુપ્રીમોને ઝટ સાજા કરો ઃ લતા મંગેશકરની ભગવાનને વિનવણી
બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

અગાઉની બીમારી વખતે પણ આવી જ રીતે સાઈબાબાને પ્રાર્થના કરવામાં આવી હતી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૬
શિવસેનાના વડા બાળ ઠાકરેની તબિયત સારી થઈ જાય એ માટે શિવસૈનિકો તરફથી શિર્ડી સાઈબાબા સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. શિર્ડીના દ્વારકામાઈના પાવનસ્થળે સમુહમાં પ્રાર્થના કરવામાં આવી હતી અને સેના સુપ્રીમોના દીર્ઘાયુષ્ય માટે અરજ ગુજારવામાં આવી હતી.
થોડા વર્ષ પહેલાં બાળ ઠાકરેની તબિયત કથળી હતી ત્યારે પણ આવી જ રીતે શિર્ડીના સાઈબાબાને પ્રાર્થના કરવામાં આવી હતી.
લતા મંગેશકરે જણાવ્યું હતું કે બાળાસાહેબ તો અમારા કુટુંબના જ એક સદસ્ય છે. જ્યારથી તેમની તબિયત બગડી છે ત્યારથી અમારી ચિંતાનો કોઈ પાર નથી રહ્યો. હું તો ભગવાનને સતત એક જ પ્રાર્થના કરૃં છું કે બાળાસાહેબને જલ્દી સાજા કરી દેજો.
બાળાસાહેબની માંદગીને લીધે ગઈ કાલે અનેક શિવસૈનિકોએ ઘરમાં ભાઈબીજનો તહેવાર મનાવ્યો નહોતો.
શિવસેના વડાની તબિયતથી ચિંતીત શિવસૈનિકોના ટોળેટોળા મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી મુંબઈ તરફ આવી રહ્યાં છે. આ શિવસૈનિકોના વાહનો ન અટકાવવાની શિવસેનાના રાજ્યસભાના મેમ્બર સંજ ય રાઉતે સ્વાભિમાની શેતકરી સંગઠનને અપીલ કરી છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અણ્ણા હઝારેએ પણ જણાવ્યું હતું કે શિવસેના પ્રમુખ એટલે યુવાનોની ભાષા અને યુવાનોનો અવાજ છે. એમની તબિયત કથળતા સહુ ચિંતામાં પડી ગયા છે. હું પણ પરમેશ્વરને પ્રાર્થના કરૃં છું કે તેઓ જલ્દી સાજા થઈ જાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved