Last Update : 17-November-2012, Saturday

 

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના

દર મહિને ૨૦ કરોડ ટ્રાન્ઝેકશન પ્રોસેસ ાૃથાય છે

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના જણાવ્યા પ્રમાણે દેશમાં એટીએમની સંખ્યા એક લાખના આંકને પાર કરી ગઈ છે. આગામી બે વર્ષમાં બીજા એક લાખ એટીએમ શરૃ કરવાની બેન્કોની યોજના હોવાનું પણ એનપીસીઆઈએ જણાવ્યું છે. હાલમાં દર દસ લાખે એટીએમની સંખ્યા ૮૫ છે તે વધીને ૧૭૦ થઈ જશે.
ઓકટોબર ૨૦૧૨ના અંતે દેશમાં એટીએમની સંખ્યા ૧,૦૪,૫૦૦ હતી. ૬૧૫૦૦ એટીએમ સાથે જાહેર ક્ષેત્રની બેન્કો અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જુથનો હિસ્સો એટીએમમાં ૫૯ ટકા છે. ખાનગી ક્ષેત્રની તથા વિદેશી બેન્કોના એટીએમની સંખ્યા ૪૧૮૦૦ જ્યારે સહકારી બેન્કોના એટીએમની સંખ્યા ૧૧૫૦ છે.
દેશના મોટાભાગના એેટીએમ એનપીસીઆઈની નેશનલ ફાઈનાન્સિઅલ સ્વિચ (એનએફએસ) નેટવર્કનો ભાગ છે જે બેન્કોની વ્યવસ્થા વચ્ચે ઈન્ટર-કનેકટિવિટી મારફત એટીએમ ટ્રાન્ઝકશનને આગળ ધપાવવાનો માર્ગ કરી આપે છે.
એનએફએસ મારફત દર મહિને ૨૦ કરોડ ટ્રાન્ઝકશન પ્રોસેસ થાય છે. જેમાં ૭૫ ટકા કેશ કઢાવવા માટેના હોય છે. સરેરાશ રૃપિયા ૩૩૦૦ની રકમ કઢાવાતી હોય છે. બાકીના ૨૫ ટકા ટ્રાન્ઝકશન નોન-ફાઈનાન્સિઅલ હોય છે.
દેશમાં એટીએમ નેટવર્કમાં સૌથી મોટો હિસ્સો સ્ટેટ બેંક ગૃપનો છે. એટીએમના નેટવર્કમાં તેનો હિસ્સો ૫૯ ટકાનો છે. જ્યારે ૪૦ ટકા જેટલો ખાનગી, વિદેશી અને અન્ય બેંકોનો છે. જ્યારે માત્ર ૧ ટકા હિસ્સો કો-ઓપરેટીવ અને રીજીયોનલ રૃરલ બેંકોનો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ૧૯૯૦ના અંતિમ ચરણમાં સ્ટેટ બેંકે પ્રથમ એટીએમ મશીન ઇન્સ્ટોલ કર્યું હતું તે વખતે માત્ર તેમાંથી બેંકના કામકાજના સમય દરમિયાન ટ્રાન્ઝેક્શન થતું હતું જ્યારે આજે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved