Last Update : 17-November-2012, Saturday

 

દિવાળી પૂરી થતાં ઝવેરી બજારમાં ફરી મંદી આવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો

વિશ્વ બજારમાં જાપાનના યેનના ભાવો છ મહિનાના તળિયે ઉતર્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ભાવો તૂટી જતાં તથા ઘરઆંગણે તહેવારોની માંગ પૂરી થતાં ઝવેરી બજારમાં માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના જે ગુરૃવારે ઘટી રૃ.૬૧૯૦૦ બોલાઈ રહ્યા હતા તે આજે રૃ.૬૧૭૬૫ ખુલી રૃ.૬૧૬૪૦ બંધ રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના જે ગુરૃવારે ઘટી રૃ.૩૧૬૦૦ રહ્યા હતા તે આજે રૃ.૩૧૫૦૦ ખુલી રૃ.૩૧૫૪૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૭૫૦ વાળા આજે રૃ.૩૧૬૫૫ ખુલી રૃ.૩૧૬૭૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે ગુરૃવારે ઘટી ૧૭૨૧થી ૧૭૨૨ ડોલર રહ્યા હતા તે આજે વધુ તૂટી નીચામાં ૧૭૦૫.૪૦ થઈ સાંજે ૧૭૦૯.૬૦ ડો ર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ૩૨.૭૦થી ૩૨.૭૨ ડોલર વાળા આજે ઘટીને ૩૨.૧૫ થઈ સાંજે ૩૨.૨૯ ડોલર રહ્યા હતા, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવો દબાણ હેઠળ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૧૭૦૦થી ૬૧૭૫૦ તથા કેશમાં ભાવો આ ભાવથી રૃ.૩૫૦થી ૪૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં તથા સામે યુરો તથા અન્ય ચલણો ઘટી જતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં જાપાનના યેનના ભાવો તૂટી છ મહિનાના તળિયે ઉતરી ગયા હતા. મુંબઈમાં ડોલરના ભાવો આજે ઉછળી રૃ.૫૫.૧૯થઈ છેલ્લે ૫૫.૧૭ રહ્યા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૃ.૩૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૦૦૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૬૦૦ ઘટી રૃ.૬૧૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૭૦ ઘટી રૃ.૬૦૯૫૫ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved