Last Update : 16-November-2012, Friday

 

ફાઇનલમાં યોકોવિચનો ૭-૬ (૮-૬), ૭-૫થી વિજય
ફેડરરને પરાજય આપીને યોકોવિચ એટીપી ફાઇનલ્સમાં ચેમ્પિયન બન્યો

યોકોવિચે ટાઇટલ તેના બિમાર પિતાને અર્પણ કર્યું

લંડન,તા.૧૩
વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સ્ટાર ફેડરરને ફાઇનલમાં ૭-૬ (૮-૬), ૭-૫થી હરાવીને લંડનમાં યોજાયેલી એટીપી ટૂર ફાઇનલ્સ જીતી લીધી હતી. આ સાથે એટીપી ફાઇનલ્સ ટાઇટલ પર ફેડરરના પ્રભુત્વનો અંત આવ્યો હતો અને યોકોવિચે સાબિત કર્યું હતુ કે, શા માટે તે સતત બીજા વર્ષે વર્લ્ડ નંબર વન તરીકે વેકેશન માણવા જઇ રહ્યો છે. છ વખત ટુર ફાઇનલ્સ જીતી ચુકેલા ફેડરર સામેની હાઇ ટેન્શન મેચમાં યોકોવિચે જોરદાર દેખાવ કર્યો હતો અને બે કલાક તેમજ ૧૪ મિનિટના મુકાબલા બાદ જીત મેળવી હતી.
લંડનના ઓટુ એરિના ખાતે યોજાયેલી ફાઇનલમં ૨૫ વર્ષીય સર્બિયન ખેલાડીએ જોરદાર દેખાવ કર્યો હતો અને કારકિર્દીમાં બીજી વખત સિઝનની આખરી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ અગાઉ તે ૨૦૦૮માં શાંઘાઇમા યોજાયેલી સિઝન એન્ડીંગ ટુર્નામેન્ટમાં જીત્યો હતો. ચાલુ વર્ષે યોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો. જો કે ત્યાર બાદ તેની રમતમાં પડતી આવી હતી. નડાલ ઇજાના કારણે ફ્રેન્ચ ઓપન બાદ ખાસ રમી શક્યો નહતો અને ટેનિસ જગત પર મોટાભાગે યોકોવિચ, ફેડરર અને મરેનું પ્રભુત્વ રહ્યું હતુ.
દરમિયાનમાં ચેમ્પિયન બન્યા બાદ યોકોવિચે તેનું ટાઇટલ તેના બિમાર પિતાને અર્પણ કર્યું હતુ. યોકોવિચના પિચા સર્ડજાન અચાનક જ બીમારીમાં સપડાયા હતા. તેમને બ્લડ ડિસઓર્ડરની ગંભીર બીમારી થઇ હતી. જો કે હવે તેઓ ધીરે ધીરે સાજા થઇ રહ્યા છે. ટાઇટલ જીત્યા બાદ યોકોવિચે કહ્યું કે, આ વર્ષ મારા માટે યાદગાર રહ્યું. મને ઘણી મુશ્કેલી પડી છતાં હું સફળ રહ્યો. આ ટુર્નામેન્ટમાં આવતા પહેલા મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મારા પિતા બીમારી સામે લડી રહ્યા હતા અને તેઓના કારણે મને અંહી જીતવા માટેની પ્રેરણા મળી. મારું આ ટાઇટલ હું તેમને અર્પણ કરૃ છું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved