Last Update : 16-November-2012, Friday

 

કલાર્ક ૨૫૯ અણનમ ઃ માઇકલ હસીના ૧૦૦
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો

સાઉથ આફ્રિકાના ૪૫૦ના જવાબમાં ઓસ્ટ્રેલિયાના ૫૬૫/૫ ઃ સાઉથ આફ્રિકાના બીજી ઇનિંગમાં ૧૬૬/૫

બ્રિસ્બેન, તા. ૧૩
પ્રવાસી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના પ્રથમ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. જો કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો હતો. જો ત્રીજા દિવસની સંપૂર્ણ રમત વરસાદને લીધે ધોવાઈ ના ગઈ હોત તો મેચ રોમાંચક બની હોત.સાઉથ આફ્રિકાના ૪૫૦ રન સામે ઓસ્ટ્રેલિયાએ આજે તેની પ્રથમ ઇનિંગ પાંચ વિકેટે ૫૬૫ રને ડિકલેર કરીને ૧૧૫ રનની સરસાઈ મેળવી હતી. કલાર્ક ૨૫૯ રને અણનમ રહ્યો હતો. જયારે માઇકલ હસી ૧૦૦ રને આઉટ થયો હતો.
સાઉથ આફ્રિકાએ રમત પુરી જાહેર થતા પાંચ વિકેટે ૧૬૮ રન નોંધાવ્યા હતા. કાલિસે ૪૯ રન બનાવીને પ્રતિકાર કર્યો હતો.
સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગ ઃ ૪૫૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

કોવાન રનઆઉટ

૧૩૬

૨૫૭

૧૭

વોર્નર કો. કાલિસ બો. સ્ટેન

૧૫

કવીની કો. સ્ટેન બો. મોર્કેલ

૧૨

પોન્ટીંગ કો. કાલિસ બો. મોર્કેલ

કલાર્ક અણનમ

૨૫૯

૩૯૮

૨૬

એમ. હસી કો. સબ. બો. મોર્કેલ

૧૦૦

૧૨૯

૧૩

વેડ અણનમ

૧૯

૩૫

વધારાના (બાય ૧૪, વાઈડ ૧, નોબોલ ૨૩)

૩૮

 

 

 

(૫ વિકેટે ડિકલેર, ૧૩૮ ઓવરોમાં)

૫૬૫

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (વોર્નર ૪.૪), ૨-૩૦ (કવીની ૭.૪), ૩-૪૦ (પોન્ટીંગ ૯.૩), ૪-૨૯૯ (કોવાન ૮૪.૪), ૫-૫૨૭ (હસી ૧૩૦.૧)બોલિંગ ઃ સ્ટેન ૩૦-૩-૧૨૯-૧, ફિલાન્ડેર ૩૦-૩-૧૦૩-૦, એમ. મોર્કેલ ૩૧-૬-૧૨૭-૩, કલેનવેલ્ડર ૨૧-૧-૯૭-૦, કાલિસ ૧૨-૩-૩૦-૦, સ્મીથ ૯-૦-૩૬-૦, અમાયા ૨-૦-૯-૦
સાઉથ આફ્રિકા બીજી ઇનિંગ

-

રન

બોલ

પીટરસન કો. વેડ બો. પેટિન્સન

સ્મીથ કો. કવીન બો. પેટિન્સન

૨૩

૬૭

અમલા કો. હસી. બો. સિડલ

૩૮

૮૨

કાલિસ કો. કલાર્ક બો. લીઓન

૪૯

૯૧

ડી'વીલીયર્સ અણનમ

૨૯

૧૧૪

રૃડોલ્ફ લેગબિફોર લીઓન

૧૧

૩૬

ફિલાન્ડર અણનમ

૧૪

વધારાના (બાય ૨, વાઈડ ૪, નોબોલ ૪)

૧૦

 

 

 

(પાંચ વિકેટે ૬૮ ઓવરોમાં)

૧૬૬

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૬ (પીટરસન ૧.૩), ૨-૫૪ (સ્મીથ ૨૦.૫), ૩-૧૦૨ (અમલા ૩૨.૫), ૪-૧૨૯ (કાલિસ ૪૮.૫)બોલિંગ ઃ હિલ્ફેન હોસ ૧૫-૩-૨૬-૦, પેટિન્સન ૧૯-૩-૫૮-૨, સિડલ ૧૭-૪-૩૬-૧, લીઓ ૧૩-૫-૪૧-૨, કવીની ૪-૩-૩-૦

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved