Last Update : 16-November-2012, Friday

 

મોટેરામાં ૨૦૦૧માં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ ડ્રો થઇ હતી
અમદાવાદમાં ભારત ૧૧માંથી ત્રણ ટેસ્ટ જીત્યું અને બે હાર્યું છે

ભારતે છેલ્લે અંહી ૨૦૦૫માં શ્રીલંકાને ટેસ્ટમાં હરાવ્યું હતુ

અમદાવાદ,મંગળવાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૫મી નવેમ્બરથી શરૃ થઇ રહેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેની કુલ ૧૨મી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ બનશે. જ્યારે ઈંગ્લેન્ડ અંહી વર્ષ ૨૦૦૧ બાદ ૧૧ વર્ષ પછી પ્રથમ ટેસ્ટ રમશે. છેલ્લે બંને દેશો વચ્ચે અંહી ૧૧ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૦૧ દરમિયાન ટેસ્ટ મેચ રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ તરફથી લોઅર ઓર્ડરના બેટ્સમેન ક્રેગ વ્હાઇટે લડાયક સદી ફટકારી હતી. જ્યારે તેંડુલકરે પણ ભારત તરફથી ૧૦૩ રનની ઇનિંગ રમી હતી.
અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી રમાયેલી ૧૧માંથી ત્રણ જ ટેસ્ટ ભારત જીત્યું છે. જ્યારે બેમાં ભારતને પરાજય સહન કરવો પડયો હતો. જ્યારે છ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. અંહી સૌ પ્રથમ ટેસ્ટનો પ્રારંભ ૧૨મી નવેમ્બર, ૧૯૮૩ના રોજ થયો હતો અને તે મેચમાં વિન્ડિઝે અ૧૩૮ રનથી વિજય મેળવ્યો હતો.
જ્યારે ભારતે અંહી ફેબુ્રઆરી, ૧૯૯૪માં રમાયેલી શ્રીલંકા સામેની, નવેમ્બર, ૧૯૯૬માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની તેમજ ડિસેમ્બર, ૨૦૦૫માં રમાયેલી શ્રીલંકા સામેની ટેસ્ટ જીતી હતી.
જ્યારે એપ્રિલ૨૦૦૮માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતને ઇનિગથી પરાજય સહન કરવો પડયો હતો. આ પછી નવેમ્બર, ૨૦૦૯ અને ૨૦૧૦માં અંહી અનુક્રમે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેેની ટેસ્ટ રમાઇ હતી, જે ડ્રોમાં પરિણમી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved