Last Update : 16-November-2012, Friday

 
૧૪ નવેમ્બરે પક્ષની બેઠકના છેલ્લા દિવસે
ચીનના નવા પ્રમુખ તરીકે ઝી જીન્પિંગનું નામ જાહેર થવા વકી

વર્તમાન પ્રમુખ હુ જિન્તાઓ લશ્કરના વડા સહિત તમામ પદો છોડશે

(પીટીઆઇ) બેજીંગ, તા. ૧૨
ચીનના નવા નેતા ઝી જીન્પીંગે ખૂબ જ પ્રભાવશાળી નેતા તરીકે ઉભરવાનું ચાલુ કર્યું છે. કેમકે વર્તમાન રાષ્ટ્રપતિ હુ જીન્તાઓએ ઉંમરના અનુસંધાને તેમના તમામ પદ પરથી ધીમે ધીમે હટી જવાનો નિર્ધાર કર્યો છે. જેમાં સેનાના વડા સહીતના તમામ પદો પરથી તેમણે હટી જવાનું નક્કી કર્યું છે.
ચીનમાં સામ્યવાદી પાર્ટીની ૧૮મી કોગ્રેસની બેઠક ચાલી રહી છે. તેના સમાપન સમયે, ૧૪મી નવેમ્બરના રોજ ૫૯ વર્ષીય ઝીની પક્ષાના પ્રમુખ તરીકે વિધિવત્ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે. હાલ ઝી જીન્પીંગ ઉપપ્રમુખ છે.
કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસના ૧૮મા સંમેલનના અંતે હુ જીન્તાઓ પોતાનાં સેનાના વડાના પદને છોડી દેશે તેવી પ્રબળ ધારણા હાલ ચીનમાં પ્રવર્તે છે. તેવું હોંગકોંગના એક અગ્રણી અખબારમાં જણાવાયું છે.
હુ જીન્તાઓના સેનાપતિ પદેથી હટી જવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થયું છે. કેમકે એવી અપેક્ષા સેવવામાં આવતી હતી કે સેન્ટ્રલ મીલીટરી કમીશનના ચેરમેનનું પદ તેઓ જાળવી રાખશે કેમકે તાજેતરમાં સેનાના અધિકારીઓની ફેરબદલ સમયે હુ જીન્તાઓની સાથે કામ કરનારા અધિકારીઓથી મોટા ભાગના ખાતાઓ ભરવામાં આવ્યા હતા. નાયબ વડાપ્રધાન લી કેકવીઆંગ, (૫૭) વેન જીઆબાઓના અનુગામી ગણાય છે. તેઓ પણ હુ જીન્તાઓની પસંદગીના નાયબ વડા મનાય છે. ચીનની ૨૩ લાખ સૈનિકો ધરાવતી વિશ્વની સૌથી મોટી સેનાના તમામ પાસાઓ પર સેન્ટ્રલ મીલીટરી કમીશન નજર રાખે છે અને તેના વડા કે ઉપવડાનું પદ ચીનમાં સૌથી પ્રભાવશાળી ગણાય છે. જી જીન્પીંગ હાલ તેના નાયબ વડા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved