Last Update : 16-November-2012, Friday

 

ચેતેશ્વરનાં ઘરે ખુશીનો માહોલ છવાયો

 

 

તસ્વીરો : દેવેન અમરેલીયા

 

-ચેતેશ્વરનું લાડકું નામ ક્યું?

 

-માતાની તસવીર સમક્ષ કુટુંબીઓ ઝૂમી ઉઠ્યા

 

 

અમદાવાદ, તા.16 નવેમ્બર, 2012

 

ટીમ ઇન્ડિયામાં સામેલ ગુજરાતી ક્રિકેટર, ચેતેશ્વર પૂજારાએ ગુજરાતની જ ધરતી પર બેવડી સદી પૂરી કરતાં ગુજરાતીઓ ઝૂમી ઉઠ્યા છે અને નવા વર્ષની ભેટ ગણી હતી. જ્યારે ચેતેશ્વર પૂજારાનાં હોમ સિટી, રાજકોટમાં પણ આવો જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેના ઘરે તો પેંડા વહેંચાયા હતા. જેમાં તેના પિતા અને કાકા સહિતનાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ દિવંગત માતાની તસવીર પણ રાખવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ ટેસ્ટ મેચનાં બીજા દિવસે, શુક્રવારે ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ બેવડી સદી ફટકારી છે. 389 બોલમાં અણનમ 206 રન બનાવ્યા છે. જેમાં 21 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

 

ચેતેશ્વરને લોકો પ્રેમથી ચિંટુ કહીને બોલાવે છે. ચેતેશ્વરની ડબલ સેન્ચ્યુરી થતાં પિતા અરવિંદભાઇ તેમજ કાકા બિપીનભાઇ સહિ‌તના પેંડા વહેંચ્યા હતા અને ગળ્યુ મોં કરાવીને આ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ ચિંટુ દ્વારા બેવડી સદી થતાં તેઓએ અનહદ ખુશીનો અનુભવ કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે ચેતેશ્વરની બધી મેચોની જેમ આ મેચ જોવા પણ પુજારા પરિવાર મેચ શરૂ થતાં, સવારથી જ ટી.વી. સામે ગોઠવાઇ ગયા હતા. જેવી તેણે બેવડી સદી ફટકારી તે સાથે જ પૂજારા પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો હતો.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved