Last Update : 16-November-2012, Friday

 

ડબ્લ્યુએનડી વેબસાઇટનો દાવો
૨૦થી વધુ રાજ્યોના રહીશો યુએસએથી અલગ થવા માગે છે

લુઇસિયાનાનાં ૧૪,૦૦૦ રહીશોએ યુએસએથી અલગ થવાની અરજી પર હસ્તાક્ષર કર્યા

વોશિંગટન, તા. ૧૩
અમેરિકાના લુઇસિયાના રાજ્યનાં રહીશોએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાંથી અલગ થવાની અરજી કરી હોવાનો સૌ પ્રથમ અહેવાલ ડબલ્યુએનડી વેબસાઇટ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. હવે આ વેબસાઇટે દાવો કર્યો છે કે ૨૦ વધુ રાજ્યનાં રહીશો યુએસએથી અલગ થવા માંગે છે.
ેવેબસાઇટમાં કરવામાં આવેલા દાવા અનુસાર લુઇસિયાના રાજ્યનાં ૧૪૦૦૦ રહીશોએ આ રાજ્યને અમેરિકાથી અલગ કરવા માટેની અરજી પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૫૦૦૦ લોકોની હસ્તાક્ષર થયેલ અરજી વ્હાઇટ હાઉસને મળે ત્યારબાદ તેના પર વિચાર કરવામાં આવે છે.
લુઇસિયાના ઉપરાંત એરિઝોના, ઓક્લાહોમા, એરકેનસાસ, સાઉથ કેરોલિના, જર્યોજિયા, મિસ્સોરી, ટેન્નેસ્સની, મિશિગન, ન્યૂયોર્ક, કોલોરાડો, ઓરેગન, ન્યૂજર્સી, નોર્થ ડાકોટા, મોન્ટના, ઇન્ડિયાના, મિસિસિપ્પી, કેન્ટુકી, ફલોરિડા, નોર્થ કેરોલિના, અલબામા અને ટેક્સાસ રાજ્યોનાં રહીશોએ પણ અલગ થવા માટે હસ્તાક્ષર કર્યા છે.
લુઇસિયાનાનાં એક અરજકર્તાએ જણાવ્યું હતું કે અમે ઓબામા વહીવટીતંત્રને શાંતિપૂર્વક અરજી કરીએ છીએ કે લુઇસિયાના રાજ્યને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાથી અલગ કરવામાં આવે જેથી ત્યાં નવી સરકારની રચના કરી શકાય.
આ વેબસાઇટમાં ભૂતકાળમાં કરાયેલી આ પ્રકારની અરજીઓની વિગતો દર્શાવવામાં આવી છે.
આ ઉપારંત વ્હાઇટ હાઉસ દ્વારા આ પ્રકારની અરજીઓનો કેવો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો તે પણ દર્શાવવામાં આવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved