Last Update : 16-November-2012, Friday

 

દિવાળીના દિવસોમાં રજાને કારણે
ઔદ્યોગિક એકમો બંધ રહેતાં અડધોઅડધ વિજવપરાશ

૧૩ હજાર મેગાવૉટની સ્થાપિત ક્ષમતા સામે વીજ વપરાશ ૭ હજાર મેગાવૉટથી પણ ઓછો થશે ઃ સંખ્યાબંધ એકમો ઓછી ક્ષમતાએ કાર્યરત અથવા બંધ

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં દિવાળીના તહેવારોને કારણે વીજળી વપરાશ ઘટીને ૯૫૦૦ મેગાવૉટ ઉપર પહોંચી ગયો છે. આવતા પાંચ દિવસ દરમિયાન વેપાર-ઉદ્યોગ-ધંધા રજા પાળશે, એટલે વીજવપરાશ વધુ ૨૦ થી ૨૫ ટકા જેટલો ઘટશે, તેમ જણાવાઈ રહ્યું છે.
રાજ્યમાં સ્થાપિત વીજક્ષમતા ૧૩ હજાર મેગાવૉટ જેટલી છે, જેની સામે અત્યારે ૯૫૧૮ મેગાવૉટ જેટલી પીક માગ હોઈ ઘણા વીજ એકમો ઓછી ક્ષમતાએ ઓછી ક્ષમતાએ કામ કરી રહ્યાં છે, તો કેટલાક બંધ રાખવા પડી રહ્યાં છે. તાતા અલ્ટ્રા મેગા પાવર સ્ટેશનનું ૮૦૦ મેગાવૉટનું એક યુનિટ બંધ છે, એ જ રીતે જીઆઈપીસીએલનું યુનિટ-૨ બંધ છે. જોકે, ગેસ આધારિત પાવર સ્ટેશનો તો ઘણાં બંધ છે અથવા તો ઓછી ક્ષમતાએ કાર્યરત છે. જીપેકનું ૬૫૫ મેગાવૉટનું એકમ અત્યારે માંડ ૧૪૫ મેગાવૉટ વીજ ઉત્પન્ન કરે છે. આ જ રીતે જીસેકનું ૧૫૬ મેગાવૉટનું હજીરા એકમ, ઉતરાણનું ૩૭૫ મેગાવૉટનું એકમ બંધ હાલતમાં છે. ઊર્જા સૂત્રોના કહેવા પ્રમાણે અત્યારે અપાઈ રહેલી ૯૫૦૦ મેગાવૉટ વીજળી પૈકી ૧૬૪૭ મેગાવૉટ કેન્દ્ર સરકારના ઉપક્રમોમાંથી, ૧૨૮ મેગાવૉટ પવનઊર્જા એકમોમાંથી, ૫૨ મેગાવૉટ સોલર એકમોમાંથી, ૨૭૧૪ મેગાવૉટ ગુજરાત સરકારના એટલે કે જીસેકના એકમોમાંથી, ૨૬૫૦ મેગાવૉટ સ્વતંત્ર એકમોમાંથી તથા અન્ય મેગાવૉટ ખાનગી એકમો દ્વારા ઉપલબ્ધ છે. દિવાળીથી પાંચ દિવસ દરમિયાન ઉદ્યોગ-ધંધા-કારખાના મોટાભાગે રજા રાખતા હોય છે, પરિણામે વીજળીની ખપત હજી ૨૫ ટકા ઘટે તેવું અનુમાન છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved