Last Update : 16-November-2012, Friday

 

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું

 

બોલીવુડમાં આમ તો 'સાઈઝ ઝીરો'નો ટ્રેન્ડ માત્ર કરીના કપુર પુરતો જ સિમીત રહ્યો હતો અને તે વધુ પોપ્યુલર પણ નથી થયો, આમ છતાંય બોલીવુડની અભિનેત્રીઓના મગજમાંથી હજુ પણ પોતાનો ફિગર ''ઝીરો સાઈઝ'' કરવાનું ભૂત ઉતર્યુ નથી ! હવે આ યાદીમાં કેટરીના કૈફનું નામ પણ સામેલ થઈ ગયું છે. પોતાની આગામી ફિલ્મ 'ધૂમ-૩'માં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને પુરેપુરી ટક્કર આપવા માટે તેણે પોતાના વજનમાં બે મહિનામાં પાંચ કિલો વજન ઘટાડી નાંખ્યું છે.
કેટરીના કૈફ સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું કે, ''આમિરની ઓપોઝીટ 'ધૂમ-૩' એક ઘણી મુશ્કેલ ફિલ્મ છે. તેમાં એટલા જબરજસ્ત એક્શન દ્રશ્યો છે કે તેના માટે તમારે એકદમ ફીટ રહેવું જ પડે. આના માટે વર્કઆઉટ જ પુરતું નહોતું. સ્લિમ ફીગર માટે જબરજસ્ત ડાયેટીંગ પણ કર્યું હતું. કોણ જાણે કેટલાય 'આ કરો' અને 'આ ના કરો' હતા અને તે બધાયનો અમલ કરવો પડયો હતો. ફ્રાઈડ સ્ટફને તો હું અડકતી પણ નહોતી. ચોકલેટથી માંડીને આઈસ્ક્રીમ સુધી બધું જ મેં છોડી દીધું હતું.''
આમેય આજકાલ કેટરીના કૈફ ફિલ્મ પાર્ટીઓમાં આવતી હતી ત્યારે તેની પ્લેટમાં માત્ર સલાડ જ સજાવેલું જોવા મળતું હતું. આવા કઠોર પરિગ્રહ પછી કેટરીનાનો ફીગર હવે ઘણો સ્લીમ થઈ ગયો છે અને તે આમિરખાન સામે જરૃર ટક્કર લેશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved