Last Update : 13-November-2012, Tuesday

 

તહેવારનો સંગ અને ફેશનો રંગ

- સરસ મઝાના વસ્ત્રાભૂષણો પહેર્યા પછી વધુ સુંદર દેખાવા મેકઅપને ધ્યાન રાખવો જોઇએ. સૌંદર્ય નિષ્ણાંતો કહે છે કે દિવાળી સમયે તમે ચોક્કસ પ્રકારનો મેકઅપ ઘરે પણ આસાનીથી કરી શકો છો.

દિવાળીના દિવસોમાં સરસ મઝાના વસ્ત્રાભૂષણો પહેર્યા પછી વધુ સુંદર દેખાવા કેવો મેકઅપ કરવો તેની ચિંતા અનુભવી રહ્યાં છો? તો તમને મેકઅપ આર્ટિસ્ટોની આપેલી માહિતી ખપ લાગશે. છેલ્લા કેટલાક સમયથી તહેવાર પ્રમાણે વેઅર જેમાં મહિલાઓ માટે ખાસ પ્રકારના વેઅર તૈયાર કરવામાં આવે છે. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે તમે ચોક્કસ પ્રકારનો મેકઅપ ઘરે પણ આસાનીથી કરી શકો છો. જસ્ટ ગો સ્ટેપ બાય સ્ટેપ.
પેસ્ટલ મેજિક
ગરદન અને ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો.
તમારી ત્વચાના રંગ કરતા એક શેડ ઘેરા રંગનું ફાઉન્ડેશન એપ્લાય કરો.
આંખ નીચેના કાળા કુંડાળા તેમ જ ચહેરા પરના ડાઘ-ધાબા પર કન્સીલર લગાવો.
ફાઉન્ડેશન સેટ કરવા લુઝ પાવડર લગાવો.
આઈબ્રોની નીચે ઈલ્યુમિનેટર લગાવો જેથી તમારી આંખો મોટી દેખાય.
લાલ અથવા પીચ કલરનું આઈશેડો લગાવો.
નિયમિત રીતે વપરાતી બ્લેક આઈ પેન્સિલને બદલે વાઈટ આઈ પેન્સિલનો ઉપયોગ કરો.
એક ઘેરા રંગની તદ્ન પાતળી લાઈન બનાવો.
પાંપણના વાળ પર મસ્કરા એપ્લાય કરી તેને કર્લ કરો.
ચીકબોનને બ્રોંઝર વડે હાઈલાઈટ કરો.
હોઠને આઉટલાઈન આપી ઘેરા રંગની લિપસ્ટિક લગાવો.
બિજ્વેલ્ડ લુક ઃ
સૌથી પહેલા બેઝિક મેકઅપ કરી લો.
આંખની પાંપણ પર બ્રોન્ઝ અથવા લાઈટ ગોલ્ડ આઈશેડો લગાવો.
કાજળ પેન્સિલથી પાતળી લાઈન બનાવી તેન ેબહાર સુધી ખેંચો.
શિમરી ઈલ્યુમિનેટર લગાવો.
ઘેરા રંગની લિપસ્ટિક એપ્લાય કરો.
ગ્લેમરસ લુક ફોર ઈવનિંગ પાર્ટી ઃ
બેઝિક મેકઅપ લગાવ્યા પછી આંખની પાંપણના વાળ સુધી આવે તે રીતે બ્લ્યુ રંગનું આઈશેડો લગાવો.
આઈબ્રો પૂરી થાય ત્યાં સિલ્વર શેડ એપ્લાય કરો.
બ્લેક આઈલાઈનર અને કાજળ લગાવો.
ગાલ પર સારી રીતે ઈલ્યુમિનેટર લગાવો.
પીચ લિપસ્ટિક લગાવી તેના ઉપર ગ્લોઝ એપ્લાય કરો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved