Last Update : 13-November-2012, Tuesday

 

વેપાર ખાદ્ય અને ફુગાવો વધતાં અને ઔદ્યોગિક ઉત્પાદન ઘટતાં
ડોલર સામે રૃપિયો તૂટી બે મહિનાના તળિયે

ડોલર વધી રૃ.૫૫ જયારે ફોરવર્ડમાં ભાવ વધી રૃ.૫૬ને આંબી ગયા ઃ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં સોના-ચાંદીમાં તેજી

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૨
મુંબઈ ફોરેક્સ બજારમાં આજે ડોલર સામે રૃપિયો તૂટીને બે મહિનાના નવા નીચા મથાળે ઉતરી ગયો હતો. દિવાળી પૂર્વે રૃપિયો તૂટી જતાં અને ડોલર ઉછળી રૃ.૫૫ને પાર કરી જતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં આજે ઝવેરી બજારોમાં સોના-ચાંદીના ભાવો પણ વધુ ઉછળ્યા હતા. ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ નબળા આવતાં તથા ફુગાવો વધતાં તેમ જ નિકાસ સામે આયાત બમણી થતાં આજે દિવાળી પૂર્વુે રૃપિયાના ભાવો ગગડી ગયા હતા.મુંબઈ ફોરેક્સ બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવો ૫૪.૭૫ વાળા આરંભમાં રૃ.૫૪.૬૧ થયા પછી ફરી ઉછળી રૃ.૫૫ને પાર કરી રૃ.૫૫.૧૨ બોલાઈ છેલ્લે રૃ.૫૪.૮૮ બોલાઈ રહ્યા હતા. શેરબજાર ઘટતાં તેના કારણે પણ ડોલરનો પ્રવાહ ઘટવાની ભીતિએ પણ આજે ડોલરના ભાવો ઉંચકાયા હતા. હવે ડોલર ઉંચામાં રૃ.૫૫.૩૦ પાર કરશે તો રૃ.૫૫.૫૦ નો ભાવ થવાની શક્યતા તજજ્ઞાો બતાવી રહ્યા હતા. ડોલર ઉપરાંત આજે યુરોના ભાવો પણ રૃ.૬૯.૬૧ વાળા વધી રૃ.૬૯.૮૩ રહ્યા હતા. ફોરવર્ડ બજારમાં આજે કરન્સી વાયદા બજારમાં ડોલરનો ફેબુ્રઆરી-૨૦૧૩ વાયદો વધી રૃ.૫૬ને આંબી ગયો હતો.
દરમિયાન, ઘરઆંગણે ડોલર વધતાં તથા વિશ્વ બજારમાં પણ સોના-ચાંદીના ભાવો વધી જતાં મુંબઈ બજારમાં સોના-ચાંદીના ભાવોમાં આજે દિવાળી પૂર્વે તેજી આગળ વધી હતી. સોનાના ભાવો બે દિવસમાં રૃ.૨૮૦ તથા ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૧૧૨૫ વધી ગયા છે. આજે ચાંદીના ભાવો વધી રૃ.૬૨૩૬૫ થઈ છેલ્લે રૃ.૬૨૨૭૫થી ૬૨૩૦૦ રહી હતી જયારે સોનું વધી છેલ્લે ૯૯.૫૦ના રૃ.૩૧૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૦૫૦ અને ૧૦ તોલાના બિસ્કિટના રૃ.૩૭૪૫૦૦ રહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved