Last Update : 12-November-2012, Monday

 

NW WRDS ઈન SMS LNGVJ !

- મન્નુ શેખચલ્લી


મોબાઈલની એસએમએસ લેંગ્વેજ એક નવી જ ટાઈપની ભાષા બનતી જાય છે. છોકરા-છોકરીઓને લાંબું લાંબું ટાઈપ કરવાનો કંટાળો આવે એટલે એમણે નવા શોર્ટ ફોર્મ્સ શોધી કાઢ્યાં છે, જેમકે ઃ
JSK = જય શ્રી કૃષ્ણ
TK = ટેક કેર
GN = ગુડ નાઈટ
GM = ગુડ મોર્નિંગ
આ બધાં ઉપરાંત LOL = લાફ આઉટ લાઉડ, અને BTW = બાય ધ વે, ASAP = એઝ સુન એઝ પોસિબલ જેવાં અંગ્રેજી શબ્દોનાં નવાં શોર્ટ-ફોર્મ્સ કોમન થઈ ગયા છે.
પણ અમને લાગે છે કે એસએમએસ લેંગ્વેજનું હજી વધુ દેશીકરણ કરવા માટે હજી નવાં નવાં શોર્ટ ફોર્મ્સ બનાવીને ફટકારતા રહેવાની જરૃર છે! જેમકે...
* * *
DB6 = ડોબી છે/ડોબો છે
GD6 = ગધેડો છે
GND6 = ગાન્ડો છે/ગાન્ડી છે
LL = લોચા લાપસી
2LL = ડબલ લોચા લાપસી
* * *
UK = ઉલ્ટી ખોપડી
GK = ગરમ ખોપડી
CLK = કુલ ખોપડી
SMK = સ્માર્ટ ખોપડી
CHK = ચાલુ ખોપડી
BK = બગડેલી ખોપડી
KHK = ખખડેલી ખોપડી
* * *
SM.BB = સ્માર્ટ બેબી
SX.BB = સેક્સી બેબી
HT.BB = હોટ બેબી
RT.BB = રોતી બેબી
* * *
DF.BY = ડફોળ બોય
BG.BY = બાઘો બોય
SY.BY = શાય બોય
CH.BY = ચાલુ બોય
* * *
MGR = મગજમારી
MGR.NK = મગજમારી ના કર
MTKT = માથાકુટ
MTKT.NK = માથાકુટ ના કર
KP ? = ખબર પડી ?
SP ? = સમજ પડી ?
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved