Last Update : 12-November-2012, Monday

 

બ્રિટીશ અખબારે ૨૦૧૧ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલને ફિક્સ ગણાવી હતી
ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

પાકિસ્તાનને વિવાદને વધુ ઉછાળવાના મુડમાં

મુંબઇ,તા.૧૧
વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલ ફ્કિસ હોવાના બ્રિટીશ અખબારના દાવાને ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ) નકારી કાઢ્યો છે. બીસીસીઆઇના પ્રમુખ એન.શ્રીનિવાસને કહ્યું કે, આ પ્રકારના અહેવાલમાં કોઇ તથ્ય નથી અને આવો આક્ષેપ કરવો એ ભારતીય ટીમનું અપમાન છે. આઇસીસીએ પણ ભારતીય ક્રિકેટ બોર્ડની કોમેન્ટની તરફેણ કરી હતી. જો કે પાકિસ્તાને આ મુદ્દાને વધુ ઉછાળવાનો મુડ દર્શાવ્યો હતો.
બ્રિટીશ અખબાર ડેઇલી મેલે સ્પોર્ટસ બેટિંગ જર્નાલીસ્ટ એડ હોકીન્સના એક પુસ્તકના કેટલાક અંશો પ્રકાશિત કર્યા હતા. જેમાં હોકીન્સે જણાવ્યું હતુ કે, એક ભારતીય બુકીએ એકદમ ચોકસાઇથી કહ્યું હતુ કે, વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનની ઇનિંગ કેવી રીતે આગળ વધશે. હોકીન્સે કહ્યું કે, ભારતીય બુકી પાર્થિવે તેને ટ્વીટર પર ભારતની ઇનિંગ ચાલી રહી હતી ત્યારે એક સંદેશો મોકલાવ્યો હતો. જેમાં લખ્યું હતુ કે, પાકિસ્તાનની બેટિંગ આવશે ત્યારે તેઓ ક્યારે ૧૦૦ રનના સ્કોર પર પહોંચશે. જે પછી અચાનક બે વિકેટ પડી જશે. આ પછી તેઓ ૧૫૦ના સ્કોર સુધી પહોંચશે ત્યારે તેમની પાંચ વિકેટ પડી ગઇ હશે અને આખરે તેઓ ૨૦થી વધુ રનથી હારશે.
ભારત આ મેચ ૨૯ રનથી જીત્યું હતુ અને ત્યાર બાદ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતુ. ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ જીતી ત્યાર બાદ પણ આ મેચ ફિક્સ હોવા અંગેની અટકળો શરૃ થઇ હતી પણ આઇસીસીએ મેચને ક્લિન ચીટ આપી હતી.
જો કે તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ અંગે તપાસ કરાવવાની માંગ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ વડા એજાઝ બટે કરી હતી. તેમણે કહ્યું કે, હું હાલ તો ચેરમેન નથી પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલના ચેરમેને આ મુદ્દો આઇસીસી સમક્ષ ઉઠાવવો જોઇએ. જો કે તે મેચમાં રમનારા પાકિસ્તાનના સ્પિનર અજમલે કહ્યું કે, આ અહેવાલ તદ્દન બકવાસ છે. અમારી ટીમના ખેલાડીઓએ જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. હું તેમાં સામેલ હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved