Last Update : 12-November-2012, Monday

 
 

ટ્રોટની ૧૦૧ રનની શતકીય ઇનિંગ ઃ કોમ્પ્ટોને ૭૯ રન ફટકાર્યા
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

 

અમદાવાદ,રવિવાર
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ આખરે ડ્રોમાં પરિણમી હતી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રેક્ટિસ મેચમાં આજે આખરી દિવસે ઈંગ્લેન્ડે તેની બીજી ઇનિંગ ૬ વિકેેટ ૨૫૪ રને ડિકલેર કરી હતી. જેમાં ટ્રોટના ૧૦૧ (રિટાયર્ડ હર્ટ) , કોમ્પ્ટોનના ૭૯ રન અને બેલના ૪૮ રન મુખ્ય હતા. જીતવા માટે આખરી દિવસે હરિયાણાને ૪૪૨ રનનો અશક્ય પડકાર મળ્યો હતો. જેની સામે હરિયાણાએ ૬ વિકેટે ૧૩૩ રન નોંધાવ્યા હતા અને મેચ ડ્રો થઇ હતી. ઈંગ્લેન્ડ તરફથી બ્રેસ્નેને ૨ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓનીયન્સ, મિકેર, સમિત, પાનેસરને ૧-૧ વિકેટ મળી હતી.
અમદાવાદમાં ૧૫મી નવેમ્બરથી શરૃ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ અગાઉ બી ગ્રાઉન્ડ પર યોજાયેલી પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૫૨૧ રન ફટકાર્યા હતા. જવાબમાં હરિયાણાએ તેની પ્રથમ ઇનિંગમાં ૩૩૪ રન નોંધાવ્યા હતા.
પ્રથમ ઇનિંગઃઇંગ્લેન્ડ ૫૨૧,હરિયાણા ૩૩૪
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

કોમ્પ્ટોન કો.એન.સૈની બો.રાણા

૭૯

૧૫૩

૧૦

ટ્રોટ રિટાયર્ડ હર્ટ

૧૦૧

૧૮૩

૧૩

બેલ કો.રાણા બો.બુધવર

૪૮

૬૨

પ્રાયર રનઆઉટ

૦૨

૦૩

બ્રેસ્નેન કો.મિશ્રા બો.બુધવર

૧૪

૩૮

એસ.પટેલ કો.સની બો.બુધવર

૦૦

૦૨

કૂક અણનમ

૦૨

૦૯

પીટરસન કો.સી.સૈની બો.યાદવ

૦૦

૦૨

વધારાના (વાઇડ ૨, બાય ૪, લેગબાય ૨)

૦૮

 

 

 

૭૫.૨ ઓવરમાં ૬ વિકેટે ડિક.

૨૫૪

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૬૨ (કોમ્પ્ટોન ૫૧.૩), ૨/૨૧૩*(ટ્રોટ રિટાયર્ડ નોટઆઉટ), ૨/૨૨૦ (પ્રાયર ૬૩.૩), ૩/૨૪૨ (બેલ ૭૦.૧), ૪/૨૪૨( એસ.પટેલ ૭૦.૩), ૫/૨૫૩ (બ્રેસ્નેન ૭૪.૫), ૬/૨૫૪ (પીટરસન ૭૫.૨)બોલિંગ ઃ બુધવર ૨૦-૪-૫૧-૩, વશિષ્ટ ૧૭-૩-૬૪-૦, રાણા ૧૪-૧-૪૨-૧, સી.સૈની ૧૩-૨-૪૬-૦, ખોડ ૩-૦-૨૪-૦, જે.યાદવ ૮.૨-૨-૨૧-૧.
હરિયાણા બીજી ઇનિંગ

-

રન

બોલ

એન.સૈની કો.પ્રાયર બો.પાનેસર

૫૦

૮૪

દેવન એલબી બો.મિકેર

૧૩

૨૪

રાણા એલબી બો.પટેલ

૦૫

૦૮

સની પટેલ કો.પ્રાયર બો.બ્રેસ્નેન

૨૫

૩૫

ખોડ કો.પ્રાયર બો.બ્રેસ્નેન

૦૧

૧૧

સંદીપ કો.પ્રાયર બો.ઓનીયન્સ

૦૭

૩૬

મિશ્રા અણનમ

૧૯

૪૨

જે.યાદવ અણનમ

૦૩

૧૨

વધારાના (બાય ૫,લેગબાય ૫)

૧૦

 

 

 

૪૨ ઓવરમાં ૬ વિકેટે

૧૩૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૬ (દેવન ૯.૧), ૨/૪૫ (રાણા ૧૦.૫), ૩/૮૮ (સની સિંઘ ૨૧.૬), ૪/૯૪(ખોડ ૨૫.૧), ૫/૯૬ (એન.સૈની ૨૮.૪), ૬/૧૧૦ (સંદિપ ૩૭.૧).બોલિંગ ઃ ઓનીયન્સ ૯-૨-૩૪-૧, બ્રેસ્નેન ૭-૨-૧૩-૨, મિકેર ૭-૨-૧૯-૧, એસ.પટેલ ૬-૦-૨૬-૧, પાનેસર ૧૦-૫-૧૮-૧, પીટરસન ૩-૧-૧૩-૦.
આજે ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન
મુંબઇમાં યોજાયેલા ટ્રેનિગ કેમ્પ બાદ આજે સોમવારે ભારતીય ક્રિકેટરો પ્રથમ ટેસ્ટ રમવા માટે અમદાવાદ આવી પહોંચશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૫મી નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરૃ થશે.

ઈંગ્લેન્ડની ટીમે મૌન પાળ્યું
પ્રથમ વિશ્વયુદ્ધમાં અવસાન પામેલ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા માટે અમદાવાદના સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતેની પ્રેક્ટિસ મેચ દરમિયાન સવારે ૧૧ વાગ્યે ઈંગ્લેન્ડના ખેલાડીઓેએ બે મિનિટનું મૌન પાળ્યું હતુ.આ દિવસને રિમેમ્બરેન્સ ડે તરીકે ઓળખવામાં આવે છે.

કૂક તૈયારીઓથી સંતુષ્ટ
અમદાવાદમાં હરિયાણા સામેની આખરી પ્રેક્ટિસ મેચ પુરી થયા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન કૂકે કહ્યું કે, તેમના બેટસમેનો હવે ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે તૈયાર છે. અંહી રમાયેલી પ્રક્ટિસ મેચમાં બેટસમેનોએ સારો એવો સ્કોર કરતાં રિધમ મેળવી લીધી હતી. બોલરોનો દેખાવ પણ નોંધપાત્ર રહ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved