Last Update : 12-November-2012, Monday

 

કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

યોગ શિબિર સાથે આવાસ સુવિધા આપવાથી તે વ્યાપારી પ્રવૃત્તિઃ નાણામંત્રાલય

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૧
સરકારે બાબા રામદેવ દ્વારા ચલાવવામાં આવતા ટ્રસ્ટને રૃા. પાંચ કરોડ કર ભરવાની નોટિસ આપી છે. બાબા રામદેવ દ્વારા ચલાવવામાં આવતી યોગ શિબિરો દરમ્યાન સર્વિસ ટેક્સ નહીં ભરીને સર્વિસ ટેક્સ ધારાનો ભંગ કર્યાનું કારણ દર્શાવાયંુ છે.
આ નોટિસમાં એવું જણાવાયું છે કે 'પતંજલી યોગપીઠ અને દિવ્ય યોગ ટ્સ્ટ' હરિદ્વાર ખાતે ચલાવવામાં આવતી યોગની તાલિમ સંબંધી પ્રવૃત્તિ વ્યાપારી પ્રવૃત્તિ છે. તે સંજોગોમાં યોગ શીખવા ઇચ્છતી વ્યક્તિઓ પાસેથી મેળવેલી ફી પર બાબાએ સર્વિસ ટેક્સ આપવો જોઇએ તેમ મહેસુલ વિભાગનું માનવું હોઇને તેમને ૫.૧૪ કરોડ રૃા. ચુકવવાની નોટીસ પાઠવવામાં આવી છે.
આ સંદર્ભે નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્ટેલીજન્સ દ્વારા સર્વિસ ટેક્સના ભંગ સંબંધે નોટીસ આપવામાં આવી છે. વર્ષ ૨૦૦૭થી ૨૦૧૧-૧૨ના ગાળા દરમ્યાન તેમણે જે યોગ પ્રવૃત્તિ ચલાવી તેના આધારે ગણતરી કરીને આ નોટીસ આપવામાં આવી છે.
આ સંદર્ભે બાબા રામદેવના ટ્રસ્ટના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ અને તેમની પ્રવૃત્તિઓ જેમકે યોગની શિબીરોનું આયોજન કરવું વગેરેને સર્વિસ ટેક્સના વ્યાપમાંથી મુક્તિ અપાયેલી છે કેમકે આ પ્રવૃત્તિ સેવાર્થે થતી હોય છે. અને તે ચિકિત્સાના હેતુથી પ્રવૃત્તિ છે. અમારે આમા છુપાવા જેવું કશું જ નથી.
નાણા મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે ટ્રસ્ટ અર્ધ તેમજ પુરેપુરા નિવાસ વ્યવસ્થા સાથેના કેમ્પ ચલાવે છે. અને તેને સેવા પ્રવૃત્તિ ગણાવી કરમુક્તિનો લાભ લેતા હોઇને તેમને ગતમાસે નોટીસ મોકલાઇ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved