Last Update : 12-November-2012, Monday

 
બ્રાઝીલના સૌથી મોટા શહેર
સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

બે અઠવાડિયાથી ફાટેલી હિંસામાં કુલ ૧૪૦ના મોતઃ સર્વત્ર ગભરાટ

સાઓ પાઉલો, તા. ૧૧
બ્રાઝીલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં પોલીસ અને ડગ્સનો કારોબાર કરતી ગેંગ અને પોલીસ વચ્ચેની અથડામણમાં નવેસરથી હિંસા ફાટી નીકળી છે અને એમાં ઓછામાં ઓછા ૧૩ લોકો મોતને ભેટયા હતા. આમ છેલ્લાં બે અઠવાડિયાથી ચાલતી આ હિંસામાં કુલ ૧૪૦ લોકોના મોત થયા છે. આને કારણે વેપાર-ધંધાને અસર પહોંચી છે અને મોટાપાયે ગભરાટનો માહોલ વ્યાપો છે.

આ અંગેની માહિતી આપતાં જનસલામતી વિભાગે જણાવ્યું હતું કે ફર્સ્ટ કમાંડ આફ ધ કમાંડ (પીસીસી) તરીકે જાણીતી આ ગેંગ છેલ્લાં નવ મહિનાથી સલામતી દળો સાથે અથડામણ કરી રહી છે. પરંતુ છેલ્લાં બે અઠવાડિયામાં તેમાં વધારો થયો હતો.
પ્રારંભિક નવ મહિનામાંકકુલ ૯૮૨ લોકો મોતના મુખમાં હોમાયા છે. મૃતકોમાં ૯૦ પોલીસકર્મી હતા. જેમાં મોટાભાગના લોકોને તે વખતે મારવામાં આવ્યા હતો જ્યારે તેઓ ડયુટી પર નહતા તેમ વિભાગના અધિકારીએ પોતાનું નામ નહિ જણાવવાની શરતે કહ્યું હતું. હાલમાં જેલમાં બંધ ગેંગના ટોચના નેતાઓએ પોલીસકર્મીઓની હત્યાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.
હાલમાં આ હિંસામાં માત્ર પોલીસની જ હત્યા કરવામાં આવતી નથી. બસ અને માર્ગ પર અન્ય જાહેર વાહનોને પણ આગના હવાલે કરી દેવાની ઘટના વધી છે. જેના કારણે વાહનવ્યવહાર પણ અટવાઇ જાય છે. પોલીસ ગેંગના માણસોને ઓળખતી ન હોઇ તેના એન્કાઉન્ટરમાં અમુક નાગરિકો પણ હોમાઇ જતા હોવાનો અહેવાલ છે.
જોકે તેમ છતાં સરકાર ડ્રગ્સના કારોબાર પર અંકુશ રાખવા માટે સાઓ પાઉલોના ગવર્નર ગેરાલ્ડો આલ્કમિન મક્કમ છે. તેમનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ પર હુમલાનો આદેશ કરતાં કેદીઓને હવે ફેડરલ કન્ટ્રોલ હેઠળ વધુ સલામતીવાળા કારાગારમાં રાખવામાં આવશે. જ્યાંથી તેઓ કોઇપણ પ્રકારનો આદેશ કે સંદેશાવ્યવહાર ન કરી શકે.
સત્તાવાળાઓનું માનવું છે કે જેલમાં પણ રહીને ગેંગલીડરો સભ્યો પર અંકુશ રાખી શકે છે. મોબાઇલ ફોનથી આદેશ આપી રહ્યા છે અને ડ્રગ્સનું વેચાણ, શસ્ત્રો ખરીદવા અને હરીફ ગેંગના સભ્યો અને સલામતી અધિકારીઓની હત્યાના આદેશો આપી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved