Last Update : 12-November-2012, Monday

 
VHP નેતા ડો.પ્રવિણ તોગડિયાને અકસ્માત નડ્યો

- લીલીયા પાસે અકસ્માત, 2ને ઇજા

 

વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડિયાનાં કાફલાને અમરેલી જિલ્લાનાં લીલીયાનાં સંજાણટીમ્બા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ડો.તોગડિયાનો આબાદ બચાવ થયો હતો અને બે વ્યક્તિને ઇજા થયાનાં સમાચાર પ્રાપ્ત થયા છે.

Read More...

'ગડકરીને પદભ્રષ્ટ કરવાનું ષડયંત્ર મોદીનાં ઇશારે'
 

- RSSનાં વરિષ્ઠ સભ્ય વૈદ્યનો સ્ફોટક આક્ષેપ

 

ભાજપ અને સંઘ વચ્ચે તિરાડ વધી રહી છે. સંઘના વરિષ્ઠ સભ્ય અને પૂર્વ પ્રવક્તા એમ.જી.વૈદ્યે આક્ષેપ કર્યો છે કે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીને પદભ્રષ્ટ કરવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યું છે, તેના માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર છે. સાથે જ મોદીનાં ઇશારે જ રામ જેઠમલાણીએ ગડકરી ઉપર શાબ્દીક પ્રહાર કરી રહ્યાં છે.

Read More...

'મોદી-ગડકરી વચ્ચેનાં સંબંધોમાં તિરાડ'

- ઠાકરેએ ચાર દિવસ પહેલા ઇશારો કર્યો હતો

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વરિષ્ઠ સભ્ય એમ.જી.વૈદ્યે મોદી સામે ગડકરીને પક્ષ પ્રમુખપદેથી હટાવવા માટેનાં પ્રયત્ન કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે તેનો ઉલ્લેખ ઠાકરેએ ચાર દિવસ પહેલા જ મોદી-ગડકરી વચ્ચેનાં સંબંધોમાં તિરાડ પડી હોવાનાં નિવેદનથી કર્યો હતો.

Read More...

કષ્ટભંજન દેવને 1000ની નોટનો હાર અર્પણ

- કાળી ચૌદશે દેશભરમાંથી ભક્તો ઉમટ્યા

 

ગુજરાતનાં જાણીતા તીર્થધામ, સાળંગપુર હનુમાનજી મંદિર કે જ્યાં કષ્ટભંજનદેવ બિરાજિત છે ત્યાં કાળી ચૌદશનાં પરંપરાગત યજ્ઞમાં ભાગ લેવા માટે ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

 

Read More...

મહુડીઃઘંટાકર્ણ મહાવીર દેવનો હોમ થયો

- ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડ્યા

 

સોમવારે રાજ્યભરમાં વિવિધ ધર્મસ્થાનકોએ કાળી ચૌદશની ઉજવણી થઇ રહી છે. આ દિવસને નર્ક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશે હનુમાનજી, મહાકાળી માતાજી, ભૈરવ સહિત ઉગ્રદેવોની આ દિવસે ઉપાસના કરવામાં આવે છે. જૈનતીર્થ મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર દેવનાં હોમનું આયોજન કરાયું.

Read More...

રૂ.13 લાખ ભરેલી બેગ લઇ બાઇકસવાર ફરાર

- અમદાવાદનાં માનસી ટાવરની ઘટના

 

અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં સોમવારે રૂ.13 લાખ ભરેલી બેગ લઇને બાઇક સવારે ચીલઝડપ ચલાવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જેને કારણે પોલીસે તે ગુનેગારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં માનસી ટાવર વિસ્તાર પાસે આવેલી...

Read More...

- રાજકોટ-મુંબઇ ફલાઇટ

 

રાજકોટ એરપોર્ટ પર રાજકોટથી મુંબઇ જતી ફ્લાઇટ ચાર કલાક મોડી પડતાં એરપોર્ટ પર લોકોમાં રોષ વ્યાપી જવા પામી હતી જેના કારણે એરપોર્ટ પર હાજર રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ વિરોધ કરતાં તેઓને અકટાવ્યા હતા જો કે સમજાવટ બાદ ફ્લાઇટ રવાના થતાં મામલો થાળે પડ્યો હતો.

Read More...

  Read More Headlines....

અમેરિકાનાં કેલિફોર્નિયા ગુરુદ્વારામાં બે વ્યક્તિઓને છરીનાં ઘા ઝીંક્યા

ગુજરાતમાં વસતીની તુલનાએ પોલીસ વિભાગમાં મુસ્લિમોની ટકાવારી વધુ

દિગ્વિજયે-રાખી સાવંત સાથે સરખાવ્યાં ઃ બંને એક્સપોઝ કરે છે

૧૧૩૦ રૃપિયામાં આકાશ ટેબ્લેટનું લોંચિંગ ઃ સ્લેટની જગ્યાએ ટેબ્લેટ

મ્યાન્મારમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૧૨થી વધુ મૃત્યુ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

Latest Headlines

૧૧૩૦ રૃપિયામાં આકાશ ટેબ્લેટનું લોંચિંગ
રાજ શાહ ઓબામાની કેબિનેટમાં પહેલા ભારતીય મૂળના પ્રધાન બને તેવી શક્યતા
દિગ્વિજયે કેજરીવાલને રાખી સાવંત સાથે સરખાવ્યાં ઃ બંને એક્સપોઝ કરે છે
વડાપ્રધાન બસપા પ્રમુખ માયાવતી સાથે લંચ ડિપ્લોેમસી
વિશ્વની બીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ભારતમાં
 

More News...

Entertainment

સંગીતના ક્ષેત્રે અત્યારે હિમેશ રેશમિયાની હરિફાઇ પોતાની સાથે જ
સન્ની લિઓનને મુંબઇમાં પોતાનાં સ્વપ્નનું ઘર મળી ગયું
યશરાજ સ્ટુડિયોની બાગડોર રાણી મુખર્જીએ સંભાળી લીધી
હંસિકા મોટવાનીનું મદુરાઇમાં મંદિર બંધાયું ઃ જાન્યુઆરીથી ખુલ્લું મૂકાશે
દિવાળીમાં કલાકારોની તસવીરવાળા ફટાકડાનું ધૂમ વેચાણ થાય છે
  More News...

Most Read News

પેટ્રોલમાં પ્રતિ લિટરે રૃ. ૧ના ઘટાડાની વકી
ડીયાજિઓ રૃ.૧૧,૧૬૬ કરોડમાં યુનાઇટેડ બેવરીઝનો ૫૩.૪ ટકા હિસ્સો ખરીદશે
ભારત અફઘાનિસ્તાનને રૃા. ૫૪૦ કરોડની સહાય આપશે
રાજ્યોના CST વળતર અને GSTનું માળખું બદલવા કમિટી રચાઇ
ગડકરીની કંપનીના મોટાભાગના રોકાણકારોના સરનામા બનાવટી
  More News...

News Round-Up

ગુજરાતમાં તોફાનો મોદીના ઇશારે જ થાય છેઃ પૂર્વ એડીે.ડીજીપી
સરકાર મજબૂત લોકપાલ બિલ પસાર ન કરે તો ફરી ઉપવાસ ઃ અણ્ણા
મ્યાન્મારમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ ઃ ૧૨થી વધુ મૃત્યુ
બ્રિટન સરકારે HSBCના ખાતાની તપાસ શરૃ કરી
વન મિનિટ પ્લીઝ
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

વણઝારા, ચુડાસમા સહિતના અધિકારીઓ મત નહીં આપી શકે !
અમદાવાદમાં ફટાકડા વેચતા હજારો ધંધાર્થી ઉપર તવાઈ

બે બાળકોની જિંદગી મહત્ત્વની હતી કે ગુરૃપૂર્ણિમાનો કાર્યક્રમ

વૃધ્ધાને તેમના ઘર પાસે જ છરી બતાવી બંગડીની લૂંટ

'એક કા તીન'ના તમામ કૌભાંડીઓનો 'જેલવાસ' લંબાવવા પોલીસ કાર્યવાહી

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
  [આગળ વાંચો...]
 

Business

સવંત ૨૦૬૯ના પ્રથમ સપ્તાહમાં સેન્સેક્સ ૧૮૯૬૬થી ૧૮૨૮૮, નિફ્ટી ૫૭૭૭થી ૫૫૮૮ વચ્ચે અથડાશે
સોનાના બિસ્કીટના ભાવો ઉછળી રૃપિયા પોણા ચાર લાખની નજીક પહોંચી ગયા
લાંબી મુદતની લોન્સ લેનારા રિટેલ ગ્રાહકોને ફિક્સ્ડ રેટે લોન્સ પૂરી પાડવા ભલામણ

હાલની પ્રવાહિતા જોતાં દ્વિતીયાર્ધમાં ધિરાણ વિસ્તરણને ટેકો મળશેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

સેબીએ મ્યુચ્યુ. ફંડના સોદા માટેની દલાલીની છતમર્યાદા નક્કી કરી હોવાથી દલાલોની દિવાળી બગડી
[આગળ વાંચો...]
 

Sports

ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 

Ahmedabad

ચિક્કાર પીધેલા નબીરાઓએ કારથી પાંચને ટક્કર મારીઃ એક ગંભીર
મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરનો હોમ સાળંગપુરમાં હનુમાનજીનો હવન યોજાશે
મહિલા દાગીના ખરીદવા ગઇ અને ઘરઘાટી ૪ લાખની 'દિવાળી'કરી ગયા

આજે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટનો ચુકાદો ચૂંટણી પંચ પડકારશે

•. વૃધ્ધાઓને માર મારી લૂંટ ચલાવતા લૂંટારાનો આતંક
[આગળ વાંચો...]
 

Baroda

પંદરેક વર્ષનાં કિશોરે રમકડાંની બંદૂકથી ટિકડી ફોડતા આગ લાગી
ફટાકડાની દુકાનો બંધ કરાવવા માટે કમિશ્નરને રજૂઆત
વડોદરાનાં ફટાકડા બજારમાં ચાઈનીઝ ડ્રેગને આગ ઓકી હતી

ગ્રામ્યવિસ્તારોમાં લાયસન્સ વગરની ખુલ્લામાં ફટાકડાની અનેક દુકાનો

ખુદ પતિ સામે જ ચોરીની શંકા દર્શાવી પત્નીએ ફરિયાદ નોંધાવી
  [આગળ વાંચો...]
 

Surat

નવસારીના રહીશ સાથે જમીનનો સોદો કરી ૨.૧૦ કરોડ પડાવી લેવાયા
ઘરની સજાવટ માટે ફલોટીંગ, LED સેલ અને લાઇટીંગ દિવડાનો ક્રેઝ
૨૨૫ ટ્રીપો દ્વારા ૧૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ વતન પહોંચ્યા
રામદેવે યુવાનોને ઉપદેશ આપ્યો કે લગ્ન જીવન પછી બરબાદી છે
કોંગ્રેસ સત્તા પર આવશે તો મુખ્યમંત્રી તુષાર ચૌધરી ?
  [આગળ વાંચો...]
 

South Gujarat

ખાનવેલ પોલીસ મથકમાં ટોળાની તોડફોડ ઃ પોલીસનો લાઠીચાર્જ
આત્મવિલોપનની ચીમકી આપનાર શખ્સનો જામીન રજુ કરવા ઇન્કાર
પીપલોદમાં ઘરના ધાબા પર જુગાર રમતા આઠ પકડાયા
મેલી વિદ્યાના સાધકોનું મૃત્યંુ રિબાઇ-રિબાઇને થાય છે
ઉમગામમાં ૧૬ વર્ષીય તરૃણીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
  [આગળ વાંચો...]
 

Kutch

તહેવારોમાં મિજબાની માટે રાપરમાં વન્યપ્રાણીઓનો ખુલ્લેઆમ શિકાર
બિબ્બર ગામે ભેંસ ભડકતા કિશોરને ગળે ફાંસો આવી ગયો
જીંગલ સ્પર્ધામાં માંડવીનો વિદ્યાર્થી રાજયકક્ષાએ પ્રથમ

તાજીયા ગેંગનાં કુખ્યાત સાગરીતને સરાજાહેર ગોળી ધરબી દઇ હત્યા

માધવપુરનાં દરિયાકિનારે ભાઈબીજના સ્નાન માટે ઉમટશે માનવમહેરામણ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ટ્રકની પાછળ ગાડી ઘૂસી જતાં ત્રણનાં મોત
ઠાસરામાં ધનતેરસના દિવસે ફટાકડાની દુકાનમાં આગ લાગી
ટ્રક ડ્રાઇવરને હાથપગ બાંધી ફેંકી દઇ દોઢ કરોડની લૂંટ

સરકારી નાણાંના ઉચાપતની ફરિયાદ પોલીસ નોંધતી નથી

વડોદરાના પોલીસ જમાદાર દારૃના જથ્થા સાથે પકડાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

લગાતાર ૩ કલાક થાય ધડાકા, ૬ ફૂટ સુધી ઝળહળતી ફૂલઝર
રાજકોટના બે શખ્સો બે પિસ્તોલ સાથે ઝડપાયા

તાજીયા ગેંગના સાગરીતની હત્યામાં આરોપીની ધરપકડ

અમરેલીમાં મહિલા માટે થશે અલાયદુ મતદાન મથક
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરમાં દેશી ઘીના નામે ભેળસેળયુક્ત અખાદ્ય ઘીનું ખુલ્લેઆમ થતુ વેચાણ
નિયમ બદલાયો છે તેવા કારણને આગળધરી સરકાર આશ્રિતની અરજી રદ્દ ન કરી શકે
દિવાળી પર્વને ઇકોફ્રેન્ડલી રીતે ઉજવવા પર્યાવરણ પ્રેમીઓની અપીલ
પાલીતાણામાં આજે ઘંટાકર્ણ મહાવિર અને કાળભૈરવનો પરંપરાગત હવન યોજાશે
ઇ.સ.૨૦૨૩માં ૧૨ નવેમ્બરનાં રોજ દિવાળીનું પર્વ મનાવાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

રિક્ષા-ટ્રક ટકરાતાં પિતા-પુત્રનાં મોત

બનાસકાંઠાના વિવિધ ગામોમાં પોલીસ જવાનોની ફ્લેગ માર્ચ
મહિલાને સળગાવી દેનાર સામે હત્યાનો ગુનો દાખલ

અંબાજી અને દાંતામાં લાઈસન્સ વગરની ફટાકડાની દુકાનોનો રાફડો

શંકાસ્પદ ડેન્ગ્યૂથી યુવકનું મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved