Last Update : 12-November-2012, Monday

 

વિશ્વની બીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ભારતમાં

પ્રથમ વખત ભારત આવેલી શારાપોવાએ ઢોસાની મજા માણી

નવી દિલ્હી, તા. ૧૧
મારિયા શારાપોવા એક એવુ નામ છે, જેની સાથે ટેનિસ અને ગ્લેમર બંને સમાન રીતે જોડાયેલા છે. પ્રથમ વખત ભારત આવેલી શારાપોવાએ દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી ઢોસા પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. ૬ ફૂટ ૨ ઇંચની ઉંચાઇ ધરાવતી વિશ્વની બીજા નંબરની ટેનિસ ખેલાડીએ સ્વીકાર કર્યો હતો કે એક અબજથી વધુ લોકોના આ દેશમાં તેના કરોડો પ્રસશંકો છે.
શારાપોવા એક પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી હતી. શારાપોવાએ જણાવ્યું હતું કે અહીં આવીને મને ખુબ સારુ લાગ્યું. મેં અહીં આવવામાં ઘણુ મોડુ કર્યું. મારા અહીં ઘણા પ્રસંશક છે અને અહીં મારુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેનાથી હું ખુશ છું. આ વર્ષ મારા માટે ઘણુ સારુ રહ્યું કારણકે નવરાશના સમયનો ફાયદો ઉઠાવી હું અહીં આવી શકી.
શારાપોવાએ જણાવ્યું હતું કે આ શહેરમાં ઘણો ઉત્સાહ અનેે ઉર્જા છે. ભારત આવીને ખરેખર મને ખુબ જ સારુ લાગ્યું. તમે બધા ઘણા સારા છો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ટેનિસ પછી મોડેલિંગ કે ફિલ્મોમાં કેરિયર બનાવવા માંગે છે? તો તેના જવાબમાં તેેણે જણાવ્યું હતું કે હાલમાં તેની પાસે ટેનિસ સિવાય અન્ય કોઇ વસ્તુ માટે સમય નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved