w

Last Update : 12-November-2012, Monday

 

ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી

- ઈમરાનને વિશ્વાસ છે કે આ સફરમાં તે સીરિયલ કિસરથી જ હિટ એક્ટર બની ગયો છે. જો કે રોમાંસને લઈને ક્રાઈમ થ્રિલર ફિલ્મોમાં ઈમરાનએ ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે.

ઘણીવાર કલાકારોને એક ઈમેજમાં બંધાઈ રહેવું નથી ગમતું હોતું તેથી તેઓ પોતાની તે ઈમેજમાંથી બહાર નિકળવા ચારેય બાજુ ફાંફાં મારતા જોવા મળે છે. પરંતુ જ્યારે ઉપરા છાપરી બે-પાંચ નિર્માતાઓ તે કલાકારને તેની ઈમેજથી બહારની ભૂમિકામાં રજુ કરે ત્યારે તે કલાકાર પોતાની ઈમેજમાંથી બહાર નિકળી શકતો હોય છે. પરંતુ આ કામ ઘણું અઘરૃ છે. આથી મોટાભાગના કલાકારો પોતાને જે ઈમેજમાં દર્શકોએ બાંધ્યો હોય છે તે ઈમેજમાં જ રહીને ફિલ્મો કરવાનું મન મનાવી લેતા જોવા મળે છે.
'ધ ડર્ટી પિક્ચર' અને 'શાંઘાઈ' જેવી ફિલ્મોમાં સ્વયંને નવા રૃપમાં રજુ કરી ચુકેલા અભિનેતા ઈમરાન હાશમીને પોતાની 'સીરિયલ કિસર' વાળી ઈમેજમાંથી બહાર નિકળવાની જરાય જલ્દી નથી. 'રાજ-૩'ની ડીવીડી લોન્ચિંગ પ્રોગ્રામ સમયે થયેલી વાતચીત દરમ્યાન ઈમરાન હાશમીએ કહ્યું કે, ''હું હજી પણ ફિલ્મોમાં કિસિંગ સીન કરૃં છું અને હજુય કિસિંગ સીન કરતો જ રહીશ !'' આના ઉપરથી એમ લાગી રહ્યું છે કે ઈમરાન હાશમી હવે કદાચ પોતાની સીરિયલ કિસરની ઈમેજમાંથી બહાર નિકળવા જ નથી ઈચ્છતો. ઈમરાન હાશમીએ વાતોમાં આગળ એમ પણ કહ્યું કે, ''હું ખૂબ જ નસીબદાર છું કે મને હવે હિટ હીરોનો ટેગ પણ મળી ગયો છે.'' મર્ડર, જહર, કલયુગ અને અન્ય થ્રિલર ફિલ્મોના સહારે પોતાની ફિલ્મી યાત્રા શરૃ કરનારો ઈમરાન હાશમીએ પોતાની ઈમેજ બદલવા માટે વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ, ધ ડર્ટી પિક્ચર, મર્ડર-૨, જન્નત-૨, રાજ-૩ અને શાંઘાઈ જેવી ફિલ્મોમાં જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ પણ ભજવી છે. ઈમરાનને વિશ્વાસ છે કે આ સફરમાં તે સીરિયલ કિસરથી જ હિટ એક્ટર બની ગયો છે. જો કે રોમાંસને લઈને ક્રાઈમ થ્રિલર ફિલ્મોમાં ઈમરાનએ ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે.
જો કે, ઇમરાનની ભૂમિકા હંમેશા પ્રશંસનીય રહી છે. પણ પહેલીથી જ તેની એક આગવી અદા છે. તે હંમેશા સિરિયલ કીસરથી જ ઓળખાય છે. તેની કોઇ પણ ફિલ્મ હોય તે ફિલ્મમાં એક વાર તો કિસીંગ સીન ચોક્કસ જોવા મળે છે. કારણકે તેની ફિલ્મની ખાસિયત પણ એ જ છે કે તે તેના એક દ્રશ્યમાં કિસ હોય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved