Last Update : 12-November-2012, Monday

 
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે

ઓસ્કર એવોર્ડ વિજેતા આગલીની ફિલ્મ 'ધ લાઈફ ઓફ પાઈ'ને લીધે આજકાલ તબ્બુ ભારે ચર્ચામાં આવી ગઈ છે.

ધ નેમસેક' પછી એકવાર ફરી દર્શકો તબ્બુ અને ઈરફાનખાનની જોડીને 'ધ લાઈફ ઓફ પાઈ'માં જોશે. આ અંગે પરમ દિવસે સાંજે જ તબ્બુ સાથે થયેલી વાતચીતમાં તબ્બુને ફિલ્મની ભૂમિકા અને ઈરફાન વિષે પુછેલા પ્રશ્નોના જવાબમાં તેણે આપેલા ખૂલાસ કરતાં આ મુજબ કહ્યું હતું કે,
''હું ફિલ્મમાં પાઈનામના છોકરાની માતા બની છું. તેની ઉપસ્થિતિ ખુબ દમદાર છે. તે એવી વ્યક્તિ છે કે જે માત્ર તેના દિલની જ વાત માને છે. હું મારા પુત્રને તેના સ્વપ્ના સાચા કરવા માટે પ્રેરણા આપું છું. ત્યારબાદ એક પ્લેન અકસ્માતમાં મારૃં મૃત્યુ થઈ જાય છે. આમ છતાંય પાઈ ઉપર તેની માતાનો પ્રભાવ ઝલકતો રહે છે. નિર્દેશક આંગલી સાથે કામ કરવાની ખ્વાહિશ તો ઘણા સમય પહેલેથી જ છે. તેમની 'ક્રાઉચિંગ ટાઈગર', 'હિડન ટ્રેગન' અને 'બ્રોકબેક માઉન્ટેન' મને ઘણી ગમી હતી. સદ્નસીબે 'ધ નેમસેક'માં મારી અને ઈરફાનની જોડી જોઈને તેમણે આ ફિલ્મમાં અમને કાસ્ટ કર્યા છે. ઈરફાન ખાન હવે તો ઘણો જ પરિપક્વ થઈ ગયો છે. કામ પ્રત્યે પણ તેનું પુરેપુરૃ સમર્પણ છે. તેની સાથે કામ કરવાનું મને ઘણું જ સારૃં લાગે છે, કારણ કે દરેક વખતે તે પોતાની ભૂમિકામાં કાંઈકને કાંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતો જ હોય છે. તેની પાસે રંગભૂમિનો ઘણો લાંબો અનુભવ પણ છે. તે સેટ ઉપર ઘણી મજેદાર અને જ્ઞાાનવર્ધક વાતો કરતો રહેતો હોય છે. તે પોતાના અલગ રસ્તા ઉપર જઈ પણ રહ્યો છે અને તેમાં તે સફળ પણ થઈ રહ્યો છે. સૌથી સારી વાત તો એ છે કે દર્શકોને તેની મારી સાથેની જોડી ખૂબ જ પસંદ પડે છે, પછી તે 'મકબૂલ' હોય કે 'ધ નેમસેક'.'' ''બોલીવુડમાં ઘણા કલાકારો તો ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ મળતા જ તેનો ઢંઢેરો પિટવાનું શરૃ કરી દે છે જ્યારે મને એવી આદત નથી. મને ખબર છે કે જ્યારે ફિલ્મ આવસે ત્યારે તેની ચર્ચાઓ તો જરૃર થવાની જ છે. મને ખોટા પ્રચારમાં જરાય વિશ્વાસ નથી. હા, પ્રસંશકો સાથે જોડાયેલા રહેવા માટે હું આગામી દિવસોમાં સોશ્યલ મીડિયા જોઈન કરવાની છું.'' ટુંકમાં તબ્બુ પણ હવે ટુંક સમયમાં કોઈક સોશ્યલ નેટવર્કીંગ ઉપર પોતાના પ્રસંશકો સાથે શેર કરતી જોવા મળશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved