Last Update : 10-November-2012, Saturday

 

હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે

- વર્લ્ડ લેવલે કારીગરોને ગવર્મેન્ટ અને પ્રોફેશનલ માર્કેટ સાથે કેવી રીતે સાંકળી શકાય તે હેતુથી વિશ્વની ૨૪ કન્ટ્રીમાંથી ૩૮ પાર્ટીસીપેન્ટસનો ગાંધીનગર ઇડીઆઇ ખાતે ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલે છે

 

 

જીડીપીને આધારે જે તે દેશની ઇકોનોમીની ગણતરી થથી હોય છે. જેનો જીડીપી હાઇ તે દેશની ઇકોનોમી સ્ટ્રોંગ. પરંતુ આ બધા આંકડાની માયાજાળ વચ્ચે અનઓર્ગેનાઇઝ સેક્ટર ક્યાંય છેવાડે મુકાઇ જતું હોય છે. વિશ્વના અલગ અલગ દેશમાં આ અનઓર્ગેનાઇઝ સેક્ટરને કેવી રીતે સ્કિલબેઝ કરી શકાય, કારીગરોને ગવર્મેન્ટ અને પ્રોફેશનલ માર્કેટ સાથે કેવી રીતે સાંકળી શકાય તે હેતુથી વિશ્વની ૨૪ કન્ટ્રીમાંથી ૩૮ પાર્ટીસીપેન્ટસનો ગાંધીનગરની એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયામાં ૮ વીકનો ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલી રહ્યો છે. વળી દરેક દેશની આર્થિક સદ્ધરતા પણ જીડીપી પર આધાર રાખે છે. તમામ કંટ્રીની સ્થિતિ તેના જીડીપી રેશિયોના આધારે નક્કી થતી હોય છે.
કોઇપણ દેશની સરકારના બજેટ ચાર્ટમાં નાના સેક્ટર માટે કંઇ ખાસ પેકેજની વ્યવસ્થા હોતી નથી અને જો આ નાના પાયાની લોકલ ઇન્ડસ્ટ્રીઝ માટે કોઇ વ્યવસ્થા હોય તો તેનું ઇમ્પલીમેન્ટેશન થતું નથી. આ બધાં પ્રશ્નો વચ્ચે લોકલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થવુ જરૃરી છે. આ અંગે ઇડીઆઇ ગાંધીનગરના કોર્સ ડાયરેક્ટર, આસિસ્ટન્ટ સિનિયર ફેક્લટી ડૉ. મનોજ મિશ્રા કહે છે કે 'સરકાર સાથે આ તમામ ઇન્ડસ્ટ્રીઝ સીધી જોડાયેલી નથી. આ તમામ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટથી તદ્દન અજાણ છે. વિવિધ કન્ટ્રીના લોકો એક સ્ટેજ પર બેસી નવી સ્કિલ કેળવે અને તેમની કુશળતાને માર્કેટમાં જરૃરી કિંમત મળે તેવા નવા ઇનોવેટીવ આઇડિયાનું ડિક્શન કરવામાં આવી રહ્યું છે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved