Last Update : 10-November-2012, Saturday

 

હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત

- એક સમયે ઘરે ઘરે મીઠાઈ તૈયાર કરવામાં આવતી હતી, જો કે હવે ફક્ત ફરસાણની વસ્તુઓ મઠીયા, ચોરાફળી વગેરે જેવી જ ઘરમાં તૈયાર કરવામાં આવે છે .

આદિવાળીનો સમય છે ત્યારે કેટલાય ઘરોમાં ફરસાણ બનતા હોય તેવુ દ્રશ્ય આપણને જોવા મળે છે પરંતુ ગણતરીના વર્ષો પહેલાં એવી પરિસ્થિતી હતી કે ઘરોમાં મીઠાઈઓ તૈયાર કરવામા આવતી હતી. મોહનથાળ, મગજ, ગારી, ઘુઘરા, બર્ફી તમામ મીઠાઈઓ કે જે પહેલાં ઘરે તૈયાર થતી હતી, તેના સ્થાને હવે અત્યારે કાજુકતરી, જેવી મીઠાઈઅએ લઈ લીધી છે જે લોકો બજારમાંથી સીધી ખરીદી લે છે. જો કે અપવાદ રૃપે ફરસાણની વાત કરવામાં આવે તો કેટલાાય પ્રકારના ફરસાણ આજે પણ શહેરના ઘરોમાં પોતાના હાથ વડે ઘરની સ્ત્રીઓ તૈયાર કરતી હોય છે, ફરસાણમાં મઠીયા, ચોરાફળી, ફસરીપૂરી, ચકરી, શેવ, વગેરે જેવી ફરસાણી વસ્તુઓ તૈયાર કરતી હોય છે
આ અંગે હર્ષા ઠાકર કહે છે અમે જ્યારે પણ દિવાળી આવે એટલે ફરસાણ અમે ઘરે જ બનાવીએ છીએ. અમારી સાથે અમારા ઘરના વડિલો પણ અમને એટલો જ સાથ આપે છે. વર્ષો પહેલાં તો જે રીતે મીઠાઈઓ તૈયાર કરવામાં આવતી હતી, તે પ્રમાણે ઘરના લોકો સાથે પણ સારા એવા રિલેશન ગંઠાઈ રહે છે. ત્યારે આ વસ્તુ પણ ઘરે ફરસાણ કે મીઠાઈ બનાવાનો એક ફાયદો ગણી શકાય એ મ છે. અત્યારે અમારી ત્રીજી પેઢી આ રીતે ઘરે ફરસાણ બનાવી રહી છે. અને અમારી ઈચ્છા છે કે આ વસ્તુ વર્ષો વરસ સુધી અમારા પરિવારમાં રહે. ઘરે મીઠાઈ બનાવાના આનાથી પણ વધારે ફાયદાઓ છે. સૌપ્રથમ તો ઘરની વસ્તુઓ હોવાથી આપણે એટલો વિશ્વાસ કરી શકીએ કે આ તમામ ફરસાણ સારા છે ઉપરાંત ફરસાણમાં વપરાયેલી તમામ વસ્તુઓ એકદમ ઉચ્ચ કક્ષાની છે. આના સિવાય પણ બીજા ઘણા ફાયદાઓ થાય છે
આ અંગે બીજા એક ગૃહિણે રાગિની પટેલ કહે છએ કે હું પણ દિવાળી સમયની તમામ ફરસાણની વસ્તુઓ મારા ઘરમાં જ બનાવુ છુ. જેના કારણે મારે ઘરના લોકોની સ્વાસ્થ્ય પણ એટલું જ સારુ રહે છે. ઉપરાંત ઘરના સભ્યોને સ્વાદમાં પણ કંઈ ફર્ક લાગતો નથી જેના કારણે ઘરના ફરસાણ ઘરના સભ્યોને એટલા જ પસંદ આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved