Last Update : 10-November-2012, Saturday

 

દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે

- માર્કેટમાં રૃ.૧થી રૃ.૫૦૦સુધીના દીવા ઉપલબ્ધ છે જેમાં હવે તજ, લવિંગ, ટ્રોફી, ચોકલેટ, લેમન, ઓરેન્જ વગેરે જેવી સ્પાઇસી ફ્લેવર સાથે કેન્ડલ લેમ્પનું લોકોમાં મોટું આકર્ષણ

 

 

ગુજરાતના ગામડે- ગામડે અને શહેરની શેરીએ- શેરીએ દિવડા અને કેન્ડલનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો દિવસમાં ૧૪ કલાક કામ કરી રહ્યા ર્છે.
આજે માટીના સાદા કોડીયા અને તેલ કે ઘીના દિવા સાથે ફેન્ટસી જગતનો સાક્ષાત્કાર કરાવે તેવા રૃ.૬૦૦૦ની િંકમત સુધીના કેન્ડલ દીવા પણ માર્કેટમાં અવેલેબલ છે.મોડર્ન ટેકનોલોજીની અસર સામાન્ય માટીના દીવામાં પણ જોવા મળે છે. જેમાં રૃટિન દીવડાથી લઇને રંગબેરંગી ફાયબર તથા ટેરાકોટાના દિવડા હોટ ફેવરિટ છે. ડેકોરેટિવ દીવડામાં વિવિધ પ્રકારના શેપ જોવા મળે છે. જેમાં માછલી, સાથિયો, રાઉન્ડ, ચોરસ, ક્રોકોડાઇલ, વોશેબલ, તરતા દિવાનો સમાવેશ થાય છે.
આ અંગે દિવડા બનાવતા શીવાની પરીખ કહે છે કે, અત્યારે ગ્રાહકની રિક્વાયરમેન્ટ પ્રમાણે કોડિયા પર હેન્ડવર્ક કરવું પડે છે. વિવિધ પ્રકારના ફેબ્રિક ક્લર્સ અને આકાર બનાવવા પડે છે. માર્કેટમાં ડેકોરેટિવ કોડિયાનો નો એક પીસ રૃ.૧.૫૦થી લઇને રૃ. ૫૦૦ સુધી મળે છે. જેમાં તરતા દીવા ખૂબ મોંઘા છે. તરતા દીવા એકદમ એન્ટિક છે. જે ટેરાકોટા માટીના કલાત્મક બાઉલમાં પાણી ભરીને તેની અંદર મીણના દીવા મૂકીને બનાવવામાં આવે છે. ગેટ આગળ કે દરવાજા પાસે ચાર- પાંચ તરતા દીવા કંઇક અલગ જ પ્રકારનું આકર્ષણ ઉભું કરે છે. લોકોને આવા ડેકોરેટિવ દીવડા ખૂબ ગમે છે. બીજી તરફ દીવાની જગ્યાએ લોકો હવે કેન્ડલવધારે પસંદ કરે છે. પાતળી, નાની સાદી કેન્ડલની જગ્યાએ ફેન્સી કેન્ડલનો ટ્રેન્ડ આવ્યો છે. આ અંગે ફેન્સી કેન્ડલના વેપારી રમેશભાઇ કહે છે, કેન્ડલ એવી વસ્તુ છે જે મધ્યમ વર્ગને પણ પોસાય અને એવી ફેન્સી કેન્ડલ પણ મળે છે જે શ્રીમંતો બંગલામાં શાહી શાનમાં વધારો કરે છે.
આ વર્ષે વિવિધ ફ્રેગ્રન્સ કેન્ડલ્સની ડિમાન્ડ બહુ છે.જેને પ્રગટાવતા જ ે કેન્ડલ પ્રગટાવો એટલે તેમાંથી સુગંધ પ્રસરે છે. આમા વિવિધ ફ્લેવર જોવા મળે છે. નવી ફ્લેવરમાં તજ, લવિંગ, ટ્રોફી, ચોકલેટ, લેમન, ઓરેન્જ વગેરે જેવી સ્પાઇસી ફ્લેવરની ડિમાન્ડ માર્કેટમાં વધારે છે. માર્કેટમાં ચોરસ, ગોળ, ટ્રાએંગલ, લંબચોરસ વગેરે આકારની ફેન્સી તથા સુગંધી કેન્ડલ્સ ખરીદવાનું વધારે પસંદ કરે છે. આ અંગે ભાવિશાબેન શાહ કહે છે કે, હું દર વર્ષે દિવાળીમાં ફેન્સી અને સેન્ટેડ કેન્ડલ ખરીદું છું, કારણ કે તમે માટીનો દિવડો કરો કે કેન્ડલ મહત્ત્વનું એ છે કે બસ પ્રકાશ પ્રજ્વલિત થવો જોઇએ. અને કેન્ડલ સસ્તી પણ પડે અને સારી પણ લાગે છે. ફેન્સી કેન્ડલ એવરગ્રીન છે.
આ અંગે કેન્ડલના વેપારી મોનિકા પટેલ કહે છે કે, અત્યારે માર્કેટમાં ૫થી ૬ કલાક ચાલે તેવી એક કેન્ડલના ભવા રૃ. ૯૦થી લઇને ૮૦ કલાક સુધી ચાલે તેવી એક કેન્ડલનો ભાવ રૃ.૬૦૦૦ સુધીનો છે. કેન્ડલ રાખવા માટેના સ્ટેન્ડમાં પણ અવનવી વેરાયટી જોવા મળે છે. વૂડન, મેટલ, બ્રાશ, એલ્યૂમિનિય તથા કાચના કલાત્મક કેન્ડલ સ્ટેન્ડની ધૂમ ખરીદી થઇ રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved