Last Update : 10-November-2012, Saturday

 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનું દેશની ચાર દિવસની મુલાકાત માટે આગમન

મુંબઈમાં ઉદ્યોગપતિઓ સાથે રોકાણાર્થે બેઠક યોજશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૯
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હમીદ કરઝાઈ આજે ચાર દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. યુદ્ધને કારણે ક્ષત વિક્ષત થયેલા અફઘાનિસ્તાનને ફરી બેઠું કરવા ભારતના નેતાઓ સાથે તેઓ ચર્ચા કરશે.
૧૨ નવેમ્બરે તેઓ નવી દિલ્હીમાં વડા પ્રધાન મનમોહન સિંહ સાથે ચર્ચા કરશે. જેમાં ભારતના અફઘાનિસ્તાનમાં રહેતાં નાગરિકોની સુરક્ષા તેમ જ અફઘાનિસ્તાનના સુરક્ષા દળને તાલીમ આપવાના મુદ્દા મહત્ત્વના રહેશે.
૨૦૧૪ બાદ અમેરિકાના નેજા હેઠળના સંયુક્ત રાષ્ટ્રના દળો અફઘાનિસ્તાન ખાલી કરશે અને ત્યાર બાદ શાંતિ પ્રક્રિયા ચાલુ રહે તે માટે અફઘાન પ્રમુખ ભારતના વડા પ્રધાન સાથે ચર્ચા કરશે.
આજે મુંબઈ આવી પહોંચેલા હમીદ કરઝાઈ મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણે યોજેલી ડીનર પાર્ટીમાં હાજર રહેશે તેમ જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજશે.
ભારતે આર્થિક સહાય ઉપરાંત માનવીય સહાય, શૈક્ષણિક, વિકાસ, બાંધકામના કાર્યો માટે અફઘાનિસ્તાનને મદદ કરવાની બાંહેધરી આપી છે.
કેન્દ્ર સરકારે ગઈકાલે ૫૪૦ કરોડની આર્થિક સહાયની મંજૂરી આપી છે.
અફઘાનિસ્તાનમાં ભારતે આરોગ્ય કેન્દ્રો, સ્કૂલો, હોસ્પિટલો, બોરવેલો બાંધ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved