Last Update : 10-November-2012, Saturday

 

બીજી ફેબુ્રઆરીના રોજ રદ્દ કરાયેલા
૨-જી સ્પેક્ટ્રમ અંગેના ચુકાદા સાથે કેન્દ્ર રમત રમે છે ઃ સુપ્રીમ

તમામ સ્પેક્ટ્રમના બદલે સીમિત લિલામી યોજવાના કેન્દ્રના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
દેશભરમાં ચર્ચા જગાવનારા ટુ-જી સ્પેક્ટ્રમની લિલામી અંગેના ચુકાદા સાથે કેન્દ્ર સરકાર 'રમત રમી' હોવાની તીખી ટકોર સર્વોચ્ચ અદાલતે કરી છે. સમગ્ર ટુ-જી સ્પેક્ટ્રમના બદલે મર્યાદિત સ્પેક્ટ્રમની લિલામી યોજવાના સરકારના નિર્ણય સામે પણ અદાલતે વાંધો ઉઠાવ્યો છે.
ન્યાયાધીશો જી.એસ. સિંઘવી અને કે.એસ. રાધાકૃષ્ણનની બેંચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કોર્ટના આદેશનું પાલન કરતી નથી અને તે આદેશ સાથે રમત કરી રહી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે. અદાલતે ૧૯મી નવેમ્બરની આગામી સુનાવણીમાં સ્પષ્ટતા કરવા પણ કેન્દ્ર સરકારને કહ્યું હતું.
બેંચે કહ્યું હતું કે બીજી ફેબુ્રઆરીના રોજ તેણે રદ્દ કરેલા તમામ ૨૨ સર્વીસ ક્ષેત્રના સ્પેક્ટ્રમની સરકારે લિલામી કરવાની છે. આ સંદર્ભે અદાલતના નિર્દેશોનું પાલન કરવું કેન્દ્ર માટે જરૃરી છે. ફેબુ્રઆરી મહિનામાં આદેશ અપાયા બાદના ૧૦ મહિનામાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ જાણ શા માટે નથી કરાઈ તેનો ખુલાસો પણ સુપ્રીમ કોર્ટે માગ્યો છે. જોકે ૧૨મી નવેમ્બરના રોજ થનારી લિલામી રાબેતા મુજબ થશે તેવી સ્પષ્ટતા પણ સુપ્રીમે કરી છે.
અધિક સોલિસિટર જનરલ એ.એસ. ચંડિહોકની રજૂઆતના જવાબમાં બેંચે કહ્યું હતું કે રદ્દ કરાયેલા તમામ સ્પેક્ટ્રમની લિલામી કરવાના આદેશ અંગે જ સુપ્રીમ ચિંતિત છે. જો કે તમામ પગલાં 'ટ્રાઈ'ના કહેવા મુજબ લેવાયા હોવાની કેન્દ્રની દલીલ અંગે સુપ્રીમે સંતોષ વ્યક્ત કર્યો નહતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved