Last Update : 10-November-2012, Saturday

 

આસારામે 1લી ડિસે.પંચ સમક્ષ હાજર રહેવું જ પડશે

નારાયણ સાંઇને ૧૧મી નવેમ્બરે હાજર થવા બાંયેધરી આપવા ફરમાન

અમદાવાદ,શુક્રવાર
દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં જસ્ટિસ ડી.કે.ત્રિવેદી તપાસ પંચે આજે આસારામને તા.૧લી ડિસેમ્બર અને નારાયણ સાંઇને તા.૧૧મી નવેમ્બરે હાજર રહેવા માટે ફરમાન કર્યું છે. તેઓની સામે વોંરંટ કાઢવાનું તપાસ પંચે ટાળ્યું છે અને બન્નેને હાજર રહેશે તેવી ખાતરી આપતું સોગંદનામું તા.૧૦મીએ ફાઇલ કરવાનું રહેશે.
જસ્ટિસ ડી.કે.ત્રિવેદી તપાસપંચ સમક્ષ આજે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નારાયણ સાંઇ અને આસારામને પંચ સમક્ષ બોલાવવા માટે વોરંટ કાઢવા ભોગ બનનારાઓ તરફથી રજુઆત કરવામાં આવી હતી. નારાયણ સાંઇ તા. ૧૯મીએ હાજર રહી શકે તેમ છે અને હાલમાં હરિયાણામાં અને આસારામ સત્સંગ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઇ દિવાળી પછી હાજર રહી શકે તેમ છે. દરેક વખતે જુદા જુદા કારણો આપવાની બાબતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આવી મુદત આપવી ન જોઇએ અને વોરંટ કાઢવું જોઇએ. વોરંટ કાઢવાનો કોઇ મતલબ નથી અને સમય વધુ જશે અને તેથી વોરંટ નહીં કાઢવાનું તપાસપંચે મુનસીબ માન્યું હતું અને બન્નેને હાજર રહેવાની બાંયેધરી આપવા માટે એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું. આ તપાસપંચની કાર્યવાહી દરમ્યાન દીપેશ-અભિષેકના વાલીઓ અને નારાયણ સાંઇના સેક્રટરી વચ્ચે નારાયણ સાંઇ અને આસારામ હાજર ન રહે તે માટે રજૂ કરતાં બહાનાઓના મુદ્દે ઉગ્ર શાબ્દિક ટપાટપી થતાં ઉત્તેજના ફેલાઇ હતી અને પોલીસ બોલાવી પડે તેવો માહોલ સર્જાયો હતો પરંતુ પાછળથી મામલો થાળે પડયો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved