w

Last Update : 10-November-2012, Saturday

 

બસ ઔર કુછ નહીં...

 

જિસ્મ-૨'' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી લેનારી કેનેડીયન પોર્ન સ્ટાર સન્ની લિયોનએ હવે ટેલીવિઝનના નાના પરદે પણ પોતાના બોલ્ડ અંદાજનો પરચો આપી દીધો છે. અત્યારે કોન્ડમની જાહેરાતમાં દેખાતી સન્ની લિયોનએ હવે બેડરૃમમાં પુરૃષોના પરફોર્મન્સને સુધારવાનો દાવો કરતાં એક સ્પ્રેની જાહેરાતનું શુટીંગ પરમ દિવસે જ આટોપી લીધું છે. સન્ની લિયોનની આ આખીય એડ ખૂબ જ શોર્ટ બિકીનીમાં એક બાથટબમાં શૂટ કરવામાં આવી છે. સન્ની પાસે જે અત્યારે નામના છે તેવી નામના કદાચ ઈન્ડસ્ટ્રીની બીજી એક્ટ્રેસ પાસે પણ નહી હોય.ત્યારે કદાચ સન્ની પણ આવુ વિચારી હશે.

તાજેતરમાં જ મુંબઈમાં સલમાનખાન તેના પરિવારના સભ્યો સાથે બોલીવુડ ઉપર લખાયેલા એક પુસ્તક ''મહાત્મા ગાંધી ઔર સિનેમા''ના લોન્ચિંગમાં ગયો હતો. આ પ્રસંગે સલમાન ખાન ઉપરાંત સલીમખાન, હેલન, પ્રેમ ચોપરા, સુભાષ ઘઈ, રણધીર કપુર, રીતુ નંદા, બોની કપુર, કિરણ ખેર, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ જેવી ઘણી ફિલ્મી હસ્તિઓએ હાજરી આપી હતી. પુસ્તકના ટાઈટલ પેજ ઉપર મહાત્મા ગાંધીજીની તસ્વીરની સાથે દાદા સાહેબ ફાળકે, દેવિકા રાની, સત્યજીતરે, ચાર્લી ચેપ્લિન, રાજકપુર, નૂતન જેવા ફિલ્મી કલાકારોની તસ્વીરો પણ આપવામાં આવી છે !
બોલિવુડમાં ફિલ્મોની કમી જ્યારથી પ્રિટીને પડવા લાગી ત્યારથી પ્રીટી ઝિન્ટાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને તેની પહેલી ફિલ્મ ''ઈશ્ક ઈન પેરિસ'' તૈયાર થઈ ગઈ છે એટલા માટે તે ફિલ્મને વેચવા તેણે પોતાના ફાસ્ટ-ફ્રેન્ડ સોહેલ ખાનને સંપર્ક સાધ્યો છે અને તેના માર્ગદર્શન મુજબ તે કાર્ય કરી રહી છે. સોહેલ ખાને પ્રીટી ઝિન્ટાની ફિલ્મ દિલ્હી અને પંજાબના જાણીતા ડિસ્ટ્રીબ્યુટર્સને વેચવા માટે કમિશનના ધોરણે 'હા' પણ પાડી દીધી છે. આવા સમયે તો મિત્રો જ મિત્રોને કામમાં આવે છે ને ?!!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved