Last Update : 10-November-2012, Saturday

 

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી

 

બ્રિટીશ સુપર મોડલ-નાઓમી કેમ્પબેલના રશિયન અબજોપતિ બોયફ્રેન્ડ-બ્લાદિમીરની ત્રણ દિવસની બર્થ-ડે પાર્ટીથી આખી સૂર્યનગરી-જોધપુર ચમકી ઉઠી છે. પોતાની ભવ્યતા માટે મશહુર જોધપુરના ઉમેદભવન અને મેહરાનગઢ દુર્ગમાં આજકાલ અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસીય પાર્ટીના બીજા દિવસે હગ (આલિંગન) પાર્ટી થઈ હતી જેમાં સુપર મોડલ- કેટ મોસ, કલાઉડિયા શિફર, ફેશન ડિઝાઈનર ડોનેંટિલા વર્સાચે, જેનિફર લોપેઝ, હીરો લિયોનાર્ડો ડી કેપ્રિઓ, એલિઝબેથ હર્લ, બ્લેક આઈડ પીસ ગુરપ, ગ્રેસ જોસ, સહિત હોલીવુડ અને બોલીવુડની મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી !
આ ઉપરાંત હોલીવુડ હીરો વિલ સ્મિથ ગોદરેજ- ગુ્રપની પરમેશ્વર ગોદરેજ, સહિત હોલીવુડના ૧૭૫ અને બોલીવુડના ૧૫ ફિલ્મ સ્ટારો જોધપુર આવ્યા હતા. બર્થ-ડેની પૂર્વ સંધ્યા મેહરાનગઢ દુર્ગમાં યોજાએલી આલિંગન-પાર્ટી માટે ઠેરઠેર રાજસ્થાની થીમથી સજાવટ કરવામાં આવી હતી. પાર્ટીને ભવ્ય બનાવવા માટે ત્યાં રંગબે-રંગીન પંચરંગી ઓઢણા, ચુંદડીઓ કેન્ડલ સ્ટેન્ડ, હેન્ડીક્રાફ્ટ આઈટમો, ખાટલાઓ ઉપર રાજવી ગાદીઓ બિછાવીને મારવાડી શૈલીના પેઈન્ટિંગ્સ સજાવામાં આવ્યા હતા. મેહરગઢને બીમ લાઈટોથી સજાવવામાં આવી હતી. દુર્ગના જયપોલ, ડેઢ કાંગરા પોષાકો, ચોક, દોલતખાના ચોક, મોતી મહલ ચોક, જનાના ડયોઢી પણ ભવ્ય સજાવટ અને રંગબેરંગી રોશની, ડીમ લાઇટો લગાવવામાં આવી હતી. જો કે મજાની વાતએ છે કે રાજસ્થાનની રંગમાં જ્યારે રંગાઈ જવાની વાત આવે એટલે કોઈને પણ એટલો જ આનંદ આવી શકે છે. તો બિચારા વિદેશી લોકોને તો આમાં આનંદ આવે એ સ્વાભાવિક વાત છે.
વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે જેમ ફિલ્મોમાં હોલિવુડની કોપી કરવામાં આવે છે. એવી જ રીતે શું આ પાર્ટીઓની પણ કોપી કરવામાં આવશે કે કેમ? જો કે મજાની વાત એ છે કે આપણા બોલિવુડના એક્ટ્રેસ અને એક્ટરોએ તો આ જ પ્રમાણે એન્ટ્રી મારાવા તો લાગ્યા જ છે. એક પછી એક બોલિવુડના કલાકારો રાજસ્થાનમાં પોતાની પાર્ટીઓ આપવા લાગ્યા છે. ત્યારે આ વસ્તુ ક્યાં જઈને અટકશે એ તો સેલિબ્રીટી જ જાણે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved