Last Update : 10-November-2012, Saturday

 

માલ્યાની યુનાઈટેડ સ્પિરીટસમાં ૫૩.૪ ટકા હીસ્સો દિએજ્યો ખરીદશે

રૃા.૧૪૪૦નાં ભાવે કુલ રૃા.૧૧૧૬૬.૫ કરોડમાં સ્ટેક ખરીદશે ઃ માલ્યા ચેરમેન તરીકે ચાલુ જ રહેશે

નવી દિલ્હી,તા.૯
વિશ્વની સૌથી મોટી દારૃ ઉત્પાદક કંપની દિએજ્યોએ જાહેરાત કરી હતી કે તે યુનાઈટેડ સ્પિરીટસમાં રૃા.૧૧,૧૬૬.૫ કરોડમાં ૫૩.૪ ટકા હિલ્લો ખરીદશે. યુ.કે.ની આ કંપનીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઈટેડ બુ્રવરીઝ (હોલ્ડીંગ્સ) લિ. અને યુનાઈટેક સ્પિરીટસ લિ. સાથે થયેલ કરારો મુજબ એ યુનાઈટેડ સ્પિરીટસમાં ૨૭.૪ ટકાનો હિસ્સો શેરદીઠ રૃા.૧૪૪૦ના ભાવે રૃા.૫૭૨૫ કરોડમાં ખરીદશે.
બીજો ૧૯.૩ ટકાનો હિસ્સો દિએજ્યો તે જ ભાવે યુ.બી.એચ.એલ.ગુ્રપ, યુ.એસ.એલ. બેનીફીટ ટ્રસ્ટ, પામર ઈન્વેસ્ટમેન્ટ ગુ્રપ લિ. અને યુ.બી. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ નામની યુએસએલની બે સબસીડીઅરીઓ અને એસડબલ્યુઈડબલ્યુ બેનીફીટ કંપની (યુએસએલનાં કેટલાક કર્મચારીઓના લાભાર્થે સ્થપાયેલ કંપની) પાસેથી ખરીદશે.
કંપની યુએસએલનાં શેર હોલ્ડરોની મંજૂરી લઈ યુએસએલની ઈસ્યૂ પછીની મૂડીનો ૧૦ ટકા જેટલો હિસ્સો પ્રેફરન્સીયલ ધોરણે રૃા.૧,૪૪૦ના ભાવે દિએજ્યોને ફાળવવાનું આયોજન ધરાવે છે. ઉપરાંત વધુ ૨૬ ટકા શેરો રૃા.૧૪૪૦નાં ભાવે લઈ લેવા ટેન્ડર ઓફર કરશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં ડિએજ્યોનો હિસ્સો ૫૩.૪ ટકા થશે જે માટે નેણે રૃા.૧૧૧૬૬.૫ કરોડ રૃપિયા ચૂકવ્યા હશે.
માલ્યા યુનાઈટેડ સ્પિરીટ્સ લિ. (યુએસએલ) અને યુનાઈટેડ બુ્રવરીઝ (હોલ્ડીંગ) લિ. (પુળી એચએલ)નાં ચેરમેન પદે ચાલુ રહી ડિએજ્યોને ધંધો વિકસાવવામાં મદદ કરશે.
કિંગફીશરનું દેવું રૃા.૭૦૦૦ કરોડથી વધુ છે અને સપ્ટેમ્બર ક્વોટામાં પણ ખોટ કરતાં ગયા સપ્ટેમ્બર ક્વોટાનાં રૃા.૪૬૮ કરોડની સામે આ ત્રિમાસિકમાં રૃા.૭૫૪ કરોડની ખોટ થઈ ગઈ હતી.
ડિએજ્યોનાં ચીફ એક્ઝીક્યુટીવ પોલ એસ વોલ્શે જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્પિરીટસની ધંધામાં પ્રબળ હાજરી અને ડિએજ્યોનું પ્રિમીયમ ડ્રીન્કસ ઉત્પાદનમાં નૈપૂણ્ય યુએસએલને ભારતમાં આ ઉદ્યોગમાં મોખરે રાખશે.
વિજય માલ્યાએ જણાવ્યું હતું કે તેમનો દિએજ્યો સાથેનો લાંબા સમયનો સંબંધ આ નવી ભાગીદારી દ્વારા શેરહોલ્ડરો માટે મૂલ્ય વૃદ્ધિ કરનારી પૂરવાર થશે. નવી વ્યવસ્થામાં ચેરમેન તરીકે તેઓ કંપનીને આગળ વધારશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved