Last Update : 08-November-2012, Thursday

 
બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

૧૦ ટકા ભારતીયો મતદાનથી વેગળા, ૧૦ ટકાએ નોંધણી પણ ન કરાવી

વોશિંગ્ટન, તા.૭
લગભગ ત્રણ ચતુર્થાંશ ભારતીય અમેરિકનોએ સ્વિંગ સ્ટેટ્સમાં (જે રાજ્યો ઓબામા કે રોમ્ની કોઈ પણની સ્પષ્ટ તરફેણ કરતાં નહોતાં) બરાક ઓબામાના સમર્થનમાં મતદાન કર્યું છે. આ રાજ્યો પ્રમુખને ચૂંટવા માટે નિર્ણાયક મનાય છે. એક સેમ્પલ સર્વેમાં આ તારણ નીકળ્યું છે. જો આ તારણ સાચું હોય તો તેનો અર્થ એ થાય કે ઓબામાની જીતમાં ભારતીય અમેરિકનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત એપ્રિલ મિડિયાએ ઓહાયો, કોલારાડો, વિસ્કેન્સિન, ફ્લોરિડા અને વર્જિનિયામાં કરેલા સર્વેમાં એવું જણાયું હતું કે ૭૫ ટકા ભારતીય અમેરિકાનોએ ઓબામાને મત આપ્યો છે. પેન્સિલવેનિયામાં જોકે, ભારતીય અમેરિકનોએ ઓબામાના બદલે મિટ્ટ રોમ્ની પર પસંદગી ઉતારી છે. પેન્સિલવેનિયામાં ભારતીય અમેરિકનો માને છે કે ઓબામાએ જે વચનો આપ્યા હતાં તે પાળ્યાં નથી.
મજાની વાત એ છે કે આ સ્વિંગ સ્ટેટ્સમાં કુલ ભારતીય અમેરિકનો પૈકી માત્ર ૪૦ ટકા જ નોંધાયેલા મતદારો છે કારણકે તે પૈકી કેટલાક અસ્થાયી વિઝા પર છે. રાષ્ટ્રીય સર્વેમાં ૬૦ ટકા ભારતીય અમેરિકનોએ ઓબામાની તરફેણ કરી હતી જ્યારે ૨૦ ટકાએ રોમ્નીનો પક્ષ લીધો હતો. સર્વે કરાયેલા લોકોમાં ૧૦ ટકા મતદાનથી વેગળા રહ્યા હતા જ્યારે ૧૦ ટકાએ તો મતદાર તરીકે નોંધણી કરાવાની પણ તસ્દી લીધી નહોતી. એપ્રિલ મિડિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે મજાની વાત એ છે કે ૨૦ ટકા ભારતીય અમેરિકનો રિપબ્લિકન નીતિઓમાં માનતા હતા પરંતુ આ ચૂંટણીમાં તેઓ ઓબામા તરફે થઈ ગયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved