Last Update : 08-November-2012, Thursday

 
રાજકોટઃનરેન્દ્ર મોદી-સોનિયા ગાંધીએ હાથ મિલાવ્યા

-દલિત વિરોધી સરકાર સામે ધરણા

રાજકોટમાં નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીએ હાથ મિલાવ્યા છે. અહીં પછાત કલ્યાણ સમાજ પરિષદ દ્વારા દલિત વિરોધી સરકાર સામે ધરણાનું આયોજન કરાયું હતું. જેમાં નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીનાં મહોરા પહેરીને લોકોએ હાથ મિલાવ્યા હતા.

 

Read More...

સુરતમાં રોગચાળો વકર્યો :મેલેરિયાના 300કેસ
 

- પાંચ વ્યક્તિના મોત

 

સુરતમાં મચ્છરજન્ય રોગ ચાળો માથું ઉચકી રહ્યો છે. જેમાં ખાસ કરીને મેલેરિયાનો રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ મહિનામાં સુરતમાં 300 જેટલી વ્યકિત મેલેરિયાના રોગચાળામાં સપડાઇ છે. તેમજ તાવ અને ખાંસી સહિતની બિમારીના ઘેર ઘેર ખાટલા જોવા મળે છે.

 

Read More...

ત્રીજીવાર મોદીને Monkey સાથે સરખાવાતા હોબાળો

-મોઢવાડિયા, બરખાસિંહ બાદ કેશુભાઇએ કહ્યું

વ્યક્તિગત આક્ષેપબાજીનો માહોલ જામ્યો હોય તેમ આજે ત્રીજીવખત ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને Monkey સાથે સરખામણી થતાં હોબાળો મચી ગયો હતો. સુરતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે મોદીને વારે-ઘડીએ ગુલાંટ મારનારા કહ્યાં હતાં. અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમની વાંદરા સાથે સરખામણી કરી હતી.

Read More...

કેશોદ પંથકમાં ભેદી ધડાકાથી તંત્ર દોડતું થયું

- જામનગરમાં પણ ભેદી ધડાકા

રાજકોટ જિલ્લાના કેશોદ પંથકમાં ભેદી ધડાકા થઇ રહ્યા છે તેમજ જામનગરમાં કેટલાક સમયથી આ પ્રકારે જ ધડાકા થતાં લોકો ચિંતામાં મૂકાયા છે. લોકોમાં ભૂકંપનો દહેશત ફેલાઇ જવા પામ્યો છે. આ અંગેની જાણ થતાં તંત્ર દોડતું થઇ ગયું છે.

આજે સવારે કેશોદમાં જમીનમાંથી ભેદી ધડાકા થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. આ અંગેની જાણ થતાં કલેકટર તંત્ર સહિત અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

Read More...

'મોદીનું રાજીનામુ માગવાની કોઇ નેતામાં હિંમત નથી'

-કેશુબાપાએ blogમાં મોદીને ભ્રષ્ટાચારી કહ્યાં

 

ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP)નાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપની નવી વ્યાખ્યા આપી blog ઉપર લખ્યું છે કે કાલ ની ભાજપા આજની " ભારતીય જુઠા પાર્ટી " બની છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગડકરી સામે ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપ સાથે દિલ્હીનાં ભાજપને કરોડરજ્જુ વિનાનું કહ્યું છે.

Read More...

થેલીમાં સાપ લઇ મહિલા હોસ્પિટલમાં આવતાં દોડધામ

- વડોદરામાં સર્પ દંશથી મહિલા ગંભીર

 

વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક મહિલાને ઝેરી સાપે દંશ મારતાં સારવાર માટે આવેલી મહિલા પોતાની સાથે થેલીમાં સાપ લઇ આવતાં ડોક્ટરો અને દર્દીઓમાં દોડધામ મચી જવા પામી હતી. તબીબો કયા પ્રકારનો સાપ કરડ્યો છે. તેવો પ્રશ્ન પુછવામાં આવતો હોવાથી મહિલા પોતાની સાથે સાપ લઇને આવી હોવાનું જાણવા મળ્યું હતું.

Read More...

-ખેરનારનાં વડોદરામાં મોદી સામે પ્રહાર

 

મુંબઇનાં ડિમોલિશન મેન તરીકે જાણીતા જી.આર.ખેરનારે વડોદરામાં ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે પ્રહાર કરતાં કહ્યું કે મોદીરાજમાં અન્યાય-અત્યાચાર હદ વટાવી ગયા છે. ગુજરાતમાં જે વિકાસ થયો છે, તે નરેન્દ્ર મોદીને કારણે નહીં પરંતુ ગુજરાતની પ્રજાને કારણે થયો છે.

Read More...

  Read More Headlines....

એન્કાઉન્ટર : અમિત શાહ મુંબઇ કોર્ટમાં હાજર હો

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું : સર્વે

નરેન્દ્ર મોદીના ઇશારે ગડકરી વિરુદ્ધ ઝુંબેશ ચાલે છે : ઠાકરે

ફરીથી ચૂંટાવા બરાક ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો

હું જેવી છું એવી પ્રેક્ષકોએ મને સ્વીકારી છે એટલે કોઈ ફરક નથી પડતો:સોનાક્ષી

BIG B અને લિયોનાર્ડો ડી કેપ્રિયો રેડ કાર્પેટ પર સાથે ચાલશે

Latest Headlines

' મોદીરાજમાં અન્યાય-અત્યાચાર હદ વટાવી ગયા છે'
વડોદરાનાં શુક્રવારી બજાર પર સૌપ્રથમવાર પ્રદર્શન
બીલાડીને કુવામાંથી કાઢવા ફાયર બ્રિગેડ દોડ્યુ
વડોદરા પોલીસ કંટ્રોલ રુમનો ટેલીફોન 3 કલાક બંધ
બીજી વાર અમેરિકાના પ્રમુખ ચૂંટાતા ઓબામા
 

More News...

Entertainment

હું જેવી છું એવી પ્રેક્ષકોએ મને સ્વીકારી છે એટલે કોઈ ફરક નથી પડતો ઃ સોનાક્ષી
અમિતાભ બચ્ચન અને લિયોનાર્ડો ડી કેપ્રિયો રેડ કાર્પેટ પર સાથે ચાલશે
બચ્ચન વિશાલ ભારદ્વાજના તારણહાર બન્યા
સૈફ અલી ખાન સાથેનાં લગ્ન બાદ કરીના પાછી કામે વળગી ગઇ
શાહરૃખ ખાનના દુશ્મન સાથે કરણ જોહરની મિત્રતા વધતી જાય છે
  More News...

Most Read News

અમેરિકા હવે બોન્ડ બાઈંગ વધારવા વધુ ડોલર છાપશે એવી ભીતિ
રાજનેતા ઉપરાંત ઓબામા શું શું છે ?
અમેરિકી સંસદમાં પહેલી વાર હિન્દુ અમેરિકન તુલસી ગેબાર્ડ ચૂંટાઈ આવ્યાં
અમેરિકાને મંદીમાંથી બહાર લાવવા રોમ્ની સાથે મળીને કામ કરીશ ઃ ઓબામા
વરાછામાં હીરાના બે વેપારીના રોકડા રૃ।. ૩૮.૦૫ લાખ લૂંટાયા
  More News...

News Round-Up

રાજકોટમાં વાંદરાએ આતંક મચાવી આજે સવારે લોકોને દોડતા કર્યા
હરિયાણાં બે છોકરી પર ગોળીબારની ઘટનાથી ચકચાર મચી ગયો
Mexico નજીકનાં ગ્વાટેમાલામાં ૭.૫નો ભીષણ ધરતીકંપ
મિશેલ ઓબામાની પતિને 'પ્યાર કી ઝપ્પી'
ઓબામાની ફરી વરણી ભારત માટે ચિંતાનું કારણ ગણાય ?
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
  [આગળ વાંચો...]
 

Business

બરાક ઓબામાની જીતથી FII ફરી શ ેરોમાં આક્રમક લેવાલ ઃ સેન્સેક્ષ ૮૫ પોઇન્ટ વધીને ૧૮૯૦૨
ઝવેરી બજારોમાં ઝડપી ઉછાળો ઃ સોનું રૃ.૪૧૦ તથા ચાંદી રૃ.૧૦૫૦ વધી ગઈ
ઓબામાની જીતને ભારતીય શેરબજારોએ વધાવી

માર્ચ, ૨૦૧૩ સુધીમાં અમદાવાદમાં પણ કેબલ ડિજિટાઇઝેશનનો અમલ થશે

ઉચ્ચ હોદ્દાઓમાં ભ્રષ્ટાચારથી કાર્યક્ષમતાને અસર પહોંચે છેઃકેગ
[આગળ વાંચો...]
 

Sports

તેંડુલકર જેવા ક્રિકેટરને નિવૃત્ત ક્યારે થવું તેની ખબર જ હોય

આજથી અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચે પ્રેક્ટિસ મેચ

રવિ શાસ્ત્રીએ ડિવોર્સના અહેવાલને નકાર્યો
સા.આફ્રિકા સામેનો ઓસી.નો સિક્રેટ પ્લાન 'લીક'
શ્રીલંકાએ ત્રીજી વન ડેમાં ન્યુઝીલેન્ડને પરાજય આપ્યો
 

Ahmedabad

'સફલ પેગાસસ'માં કામકાજ ઠપઃ દિવાળીમાં જ અંધકાર!
ઓબામા ફરી સત્તા પર આવતા ફાર્મા કંપનીઓને ફાયદો થશે
'દાઉદ વિશે ગડકરીના વિધાન અંગે ભાજપ મનોમંથન કરે'

વિદ્યાર્થીઓ JEEમાં પરીક્ષાનું કોઈ એક ભાષા માધ્યમ પસંદ કરી શકશે

•. ભરત બાટા ગુ્રપ પાસેથી રૃા.૨૫ લાખની રોકડ પકડાઈ
[આગળ વાંચો...]
 

Baroda

કમાટીબાગને લેસર ફાઉન્ટેનથી બચાવવાનુ અભિયાન શરુ કરાશે
બોગસ દસ્તાવેજ તૈયાર કરવાના કૌભાંડના સૂત્રધારને રિમાન્ડ મંજૂર
આઈટી આધારીત સાયબેરીયા ફેસ્ટીવલનો આજથી પ્રારંભ થશે

વડોદરામાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મેલેરિયા વકરતા લોકો ભયભીત

દિવાળીના બજારોમાં ખરીદીની ચમક સ્ટોરથી માંડી મોલ- બધું જ હકડેઠઠ
  [આગળ વાંચો...]
 

Surat

વલસાડના પ્રમુખ બિલ્ડર્સ જુથની ૩૫ કરોડની બેનામી આવક જાહેર
બાળકોના કપડાના નાણાં પતિએ ખર્ચી નાખતા પત્ની સળગી ગઇ
સૌરાષ્ટ્રનામાં સુરત પાર્સિંગના ૬ હજારથી વધુ ટુવ્હીલર દોડશે
મૌલાના લાતુરીના આગોતરા રદઃ કદીર પીરઝાદા સહિત બેને શરતી જામીન
લિંબાયતમાં સામાન્ય બાબતે ધીંગાણું
  [આગળ વાંચો...]
 

South Gujarat

જમીન સંપાદન અંગેના તમામ જાહેરનામા રદ
વાપીમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરવાના નેટવર્કનો પર્દાફાશ
નકલી વ્યંઢળને અસલી વ્યંઢળોએ મારી નગ્ન કર્યો
વાપી નજીક બલીઠા હાઇવે પરથી ૨૧ લાખનો દારૃ ભરેલી ટ્રક પકડાઇ
સુરતના આરતી બ્રાન્ડના તેલ ઉત્પાદકને બે વર્ષની સજા
  [આગળ વાંચો...]
 

Kutch

કોલેજના ખાડે ગયેલા વહિવટથી ૩૦૦ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ
ભચાઉમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝબ્બે
બેકાબૂ બનેલી ટ્રકે એકસાથે દસ રાહદારીઓને ફંગોળી ઘાયલ કર્યા

પાટણમાં ખોટા સર્ટીફિકેટ બનાવી યુવતી સાથે લગ્ન કરી લીધા

જન્મતારીખનું સોગંધનામું બોગસ હોવાનું ૪૩ વર્ષે સરકારને ધ્યાને
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગપેસારો કિશોરનું મોત થતા તંત્ર જાગ્યું
નડિયાદમાં સરદાર પ્રતિમા પાસે પૂતળા દહન કરતા ૧૧ પકડાયા
આણંદમાં ૭૦૦ વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ માટે રેલી કાઢી

આણંદ જિલ્લાના ૧૪ લાખથી વધુ મતદારો મતદાન કરશે

જ્ઞાાનયજ્ઞા વિદ્યાલય, મોગરીના તલવારબાજોનો ઉત્કૃષ્ટ દેખાવ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં શંકાસ્પદ ડેંગ્યુથી વધુ એક મોત,નવા ૬૮ કેસો
બાળકીને શ્રધ્ધાંજલિ રૃપે પરિવારના ૪૬ સભ્યોએ કર્યો ચક્ષુદાનનો સંકલ્પ

પોરબંદરના દરિયામાં બ્રિટીશ નાગરીકની મદદે પહોંચ્યું કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર

ચૂંટણીની કામગીરીનાં ભારણથી RTO કર્મચારીનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કૂવો બનાવ્યાનું દર્શાવી સરકારી નાણાંની ઉચાપત થયાનો કોર્ટમાં દાવો
રૃપાણી પાસેથી યુવાનનું અપહરણ કરી ચાર શખસોએ માર માર્યો
પાલીતાણા શહેરમાં ડેન્ગ્યુના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા
મહુવા પાલિકામાં પાણીના મુદ્દે મહીલાઓએ હોબાળો મચાવ્યો
પાલીતાણાની સરકારી માનસિંહજી હોસ્પિટલ ખુદ માંદગીના બીછાને
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદ પંથકમાં ડેન્ગ્યૂથી દહેશતનો માહોલ

નાના ભાઈએ સગા મોટા ભાઈની હત્યા કરતા ચકચાર
સીમના કૂવામાંથી ગામના યુવકની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી

બાયડમાં શિક્ષકના ખાતામાંથી ગઠીયાએ ૮ર હજાર તફડાવ્યા

ધો. ૭નું પેપર પરીક્ષા પહેલા બહાર આવી જતાં ખળભળાટ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved