Last Update : 08-November-2012, Thursday

 

અમેરિકી સંસદમાં પહેલી વાર હિન્દુ અમેરિકન

- તુલસી ગેબાર્ડ ચૂંટાઈ આવ્યાં

 

 

-ડો. અમી બેરાનો પણ વિજય:મનન ત્રિવેદી સહિત પાંચ ભારતીય અમેરિકનો હાર્યા

(પી.ટી.આઈ.) વોશીંગ્ટન, તા.૭
ભારતીય મુળના તબીબ ડો. અમી બેરાએ અમેરિકાના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં ચૂંટાઈને ઇતિહાસ સર્જ્યો છે. આ પ્રકારે અમેરિકાની પ્રતિનિધિ સભામાં ચૂંટાનારા તેઓ ત્રીજા ભારતીય છે. બાકીના અન્ય પાંચ ભારતીયો ધૂળ ચાટતા થઈ ગયા છે. જ્યારે હવાઈ મત વિસ્તારમાંથી તુલસી ગેબાર્ડ પ્રતિનિધિ સભામાં ચૂંટાનારા એકમાત્ર હિન્દુ ઉમેદવાર બન્યા છે.
ડો. અમી બેરાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી રિપબ્લીકન ઉમેદવાર ડેન લંગરેનને ૧૮૪ મતથી હાર આપી છે. કેલોફોર્નિયાના સાતમા કોંગ્રેસનલ ડીસ્ટ્રીક્ટના મતોની ગણતરી બાદ તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પણ કેલિફોર્નિયાના સેક્રેટરી ઓફ સ્ટેટે તેમના પરિણામને 'ક્લોઝ કોન્ટેસ્ટ' કેટેગરીમાં મુક્યું છે. ત્યાંના નિયમ અનુસાર જ્યારે બે ઉમેદવારો વચ્ચે પરીણામમાં બે ટકા કરતા ઓછો તફાવત હોય ત્યારે કોઈપણ ઉમેદવાર માંગ કરે કે ન કરે પણ તેમના મતની ફેર ચકાસણી અને ગણત્રી કરવામાં આવે છે.
કેલિફોર્નિયાના સેક્રેટરી ઓફ સ્ટેટે આપેલી માહિતી અનુસાર બેરાને ૫૦.૧ ટકા જ્યારે તેમના પ્રતિસ્પધિને ૪૯.૯ ટકા મત મળ્યો છે. બેરાને ૮૮.૪૦૬ જ્યારે લંગ્રેનને ૮૮.૨૨૨ મત મળ્યા છે.
આજ પર્યન્ત માત્ર બે ભારતીયો અમેરિકાની પ્રતિનિધિ સભામાં ચૂંટાયા છે. ૧૯૫૦ના દાયકામાં દિલીપસિંહ સુદ પ્રતિનિધિ તરીકે ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા. જ્યારે બોબી જીન્દાલ લ્યુસીયાનાના ગવર્નર બન્યા પહેલા વર્ષ ૨૦૦૫થી ૨૦૦૮ દરમ્યાન પ્રતિનિધિ સભાના સદસ્ય હતા.
આજથી ૫૦ વર્ષ પૂર્વે ડો. બેરાના માબાપ અમેરિકામાં જઈને વસ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ ડો. બેરાનો પ્રચાર કર્યો હતો. બાકીના ચાર હારી જનારા ભારતીયોમાં બિહારના સૈયદ શાહબુદ્દીનના ભાઈ ડો. સૈયદ તાજ, ડો. મનન ત્રિવેદી, ઉપેન્દ્ર ચિવુકુલા અને જેક ઉત્પલ હાર્યા છે.
તુલસી ગેબાર્ડ પ્રતિનિધિ સભામાં ચૂંટાનારા પ્રથમ હિન્દુ હોવા ઉપરાંત મહિલા ઉમેદવાર પણ છે. જ્યારે કોંગ્રેસનલ બોડીમાં ચૂંટાનારા પ્રથમ મહિલા ઉમેદવાર છે. તેમણે તેમના પ્રતિસ્પધિ રિપબ્લીકન ઉમેદવાર કે. કાઉલીને ૧ લાખ ૨૦ હજાર મતથી હાર આપી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved