Last Update : 08-November-2012, Thursday

 
કપડવંજની સ્કૂલના કલાર્કે
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

ત્રણ વ્યક્તિને લાલચ આપી પાંચ દિવસમાં રૃા. ૧૧.૧૦ લાખ ખંખેર્યા

કપડવંજ, તા. ૭
કપડવંજની એક હાઈસ્કૂલનાં કલાર્ક તરીકે ફરજ નિભાવતા એક ઈસમે લાખોનું ફુલેકું ફેરવ્યું હતું. જેમાં કઠલાલ તથા આજુબાજુના ગામના ત્રણ વ્યક્તિઓને સરકારી નોકરી આપવવાની લાલચો આપી ૫ દિવસોમાં ૧૧,૧૦,૦૦૦ની મસમોટી રકમની છેતરપીંડી આચરી હતી. આ બનાવની જાણ કપડવંજ ટાઉન પોલીસને કરતા બનાવની ફરીયાદ નોંધાવી હતી.
મહેશભાઈ શંકરભાઈ પંડયા મૂળ કડદલા લુણાવાડા જે થોડા સમયથી કપડવંજની એમ. પી. હાઈસ્કુલમાં કલાર્ક તરીકે ફરજ નિભાવતા હતા જેઓ કઠલાલ પંથકના જુની અટાલમાં રહેતા ગુલાબભાઈ ગોવિંદભાઈ ડાભી તથા અન્ય બે વ્યક્તિઓ ને ગઈ તા. ૪-૭-૧૧ના રોજ કપડવંજ બોલાવ્યા હતા.
જ્યાં સરકારી સ્કુલમાં નોકરી આપવા સંદર્ભે આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી રકમ ઉધરાવી હતી. જેમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈસમે તા. ૧-૭-૧૧, ૧-૮-૧૧, ૫-૮-૧૧, ૧૫-૧૦-૧૧ના રોજ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ૧૧,૧૦,૦૦૦ની માતબર રકમ મંગાવી હતી. પરંતુ આ ત્રણેય ઈસમોએ પોતાના પૈસાની ઉધરાણી કરતા એક હાઈસ્કૂલના લેટર પેપર પર નોકરીનો ખોટો ઓર્ડર બતાવ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved