Last Update : 08-November-2012, Thursday

 

વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તે દિશામાં મહેસાણા જિલ્લામાં પોલીસે લીધેલા પગલાં
૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

૫૦ વિરૃધ્ધ તડીપારની કાર્યવાહી ઃ ૪૪ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત ઃ ૯ની પાસા હેઠળ અટકાયત

મહેસાણા,તા.૭
સમગ્ર જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલ વિધાનસભા ચૂંટણી શાંતિથી પસાર થાય તે માટે મહેસાણા જિલ્લામાંથી કુલ ૪૪૦૦ અસામાજીક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષકે સમગ્ર જિલ્લાના પોલીસ મથકમાં વિધાનસભાની ચુંટણી અનુસંધાને હજુ વધુમાં વધુ અસામાજીક તત્વો સામે અટકાયતી પગલાં લેવા માટે કડક સુચના આપેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વિધાનસભાની ચુંટણીને લઈ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક જે.આર.મોથલીયા દ્વારા જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી હતી જેને લઈ સમગ્ર જિલ્લામાંથી કુલ ૪૪૦૦ અસામાજીક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ જેલભેગા કરાયા હતા. ત્યારે દારૃનો વ્યાપાર કરતા કુલ ૩૪૦ જેટલા ઈસમો ઉપર પ્રાહીબીશન એક્ટની કલમ આધારિત સારી ચાલના જામીન લેવડાવવા તજવીજ કરી છે જ્યારે જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા તત્વો અને જિલ્લામાં ભયજનક પ્રવૃત્તિ ચલાવતા માથાભારે કુલ-૫૦ ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવા માટે કુલ-૪૪ ઈસમો વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી. જેમાંથી ૯ જેટલી પાસા દરખાસ્ત મંજુર થઈ હતી તેમજ હજુ વધુ અસામાજીક તત્વો સામે અટકાયતી પગલાં લેવા માટે પોલીસને કડક સુચના આપી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved