Last Update : 08-November-2012, Thursday

 

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

ગત રાત્રીના સાસુ સાથે ઝગડવાની પતિને ના પાડતા ઉશ્કેરાઇ કેરોસીન છાંટી સળગાવી દિધી

ભાવનગર, બુધવાર
શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રીના સુમારે માતા સાથે ઝગડો કરતા પતિને અટકાવવા જતા પતિએ ઉશ્કેરાઇ તેની પત્ની પર કેરોસીન છાંટી જીવતા સળગાવી દેતા મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવારમાં મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અપનાનગર, વિક્ટર ખારામાં રહેતા ચુળ ધોળકા પંથકના કાજલબેન ગોબરભાઇ કોળી (ઉ.વ.૪૫)એ ગત મધરાત્રીના ડિ ડિવીઝન પોલીસ મથકમાં તેના પતિ ગોબર દિલીપભાઇ કોળી રે.કુંભારવાડા, અપનાનગર વાળા વિરૃધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ગઇકાલે રાત્રીના ૧૦-૩૦ના અરસા દરમિયાન તેના પતિ અને સાસુ સાથે રહેતા હોય અને તેના પતિ ગોબર તેની માતા સાથે ઝગડો કરતા હોય જેથી તેણીએ તેના પતિને ઝગડો કરવાની ના પાડતા ગોબરે ઉશ્કેરાઇ ઘરમાં પડેલ કેરોસીનનું ડબલુ ઉઠાવી તેણી પર છાંટી કાંડી ચાંપી દઇ સળગાવી નાખી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાના પગલે ગંભીર રીતે ઘવાયેલ મહિલાને મોડી રાત્રે અત્રેની સર ટી. હોસ્પિટલનાં બંસ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યા સારવાર દરમિયાન તેણીનું સવારે ૭-૩૦ના સુમારે મૃત્યુ નિપજવા પામ્યું હતું. બનાવના પગલે ડિ ડિવીઝન પોલીસે આઇ.પી.સી. ૩૦૨ તળે ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved