Last Update : 08-November-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

દવેઃ - ભરતભાઈ સુમનરાય દવેના પુત્ર તથા હેમાંગ દવેના ભાઈ સ્વ. હર્ષ ભરતભાઈ દવેનું બેસણું, ૨૧, ભાલકેશ્વર સોસાયટી, ભાલકેશ્વર મહાદેવ સામે, ખોખરા, સાંજે ૪.૩૦થી ૬
શાહઃ - સ્વ. નટવરલાલ રતનલાલ શાહ (કઠલાલવાળા)નું બેસણું, એચ/૨, શાકુંતલ એપાર્ટમેન્ટ, ગિરિવર બંગલો પાછળ, રામવાડી મંદિર પાસે, ઈસનપુર સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જાનીઃ - પ્રદ્યુમન, બલભદ્ર અને હંસાબેનના પિતાશ્રી સ્વ. હરિપ્રસાદ ચીમનલાલ જાનીનું બેસણું, ઔદીચ્યની વાડી, દોલતખાના, સારંગપુર, સાંજે ૪થી ૭
- સ્વ. હરિકૃષ્ણ કનૈયાલાલ જાની (વરસોડાવાળા)નું બેસણું, ૫૩, સાબરમતી સોસાયટી, ધર્મનગર, સાબરમતી, સવારે ૮.૩૦થી ૧૧
પારેખઃ - સ્વ. કિરીટકુમાર અંબાલાલ પારેખનું બેસણું, લાડલાપીર કમ્પાઉન્ડ, શાહીબાગ પોલીસ ચોકી સામે, સવારે ૯થી ૧૨
ત્રિવેદીઃ - સ્વ. પૂષ્પાબેન બળવંતરાય ત્રિવેદીનું બેસણું, પરબડીની પોળ, ચકલેશ્વર મહાદેવ પાસે, રાયપુર ચકલા, બપોરે ૧૨થી ૪
ગાંધીઃ - સ્વ. હર્ષદભાઈ વીરજંદભાઈ ગાંધીનું બેસણું, સાડત્રીસી સમાજની વાડી, રંગસાગર પાસે, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. જયંતિભાઈ મગનભાઈ પટેલનું બેસણું, ૨૦/એ, રાધિકા બંગલોઝ, કેડિલાબ્રિજ પાસે, ઘોડાસર, સવારે ૮થી ૧૧
- સ્વ. અશોક કનૈયાલાલ પટેલ (ધર્મજ- મોટીહમામ)નું બેસણું, ૧૩, અલકાપૂરી સોસાયટી, ગુજરાત વિદ્યાપીઠ પાસે, ઉસ્માનપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પાઠકઃ - સ્વ. અરવિંદાબેન હર્ષદરાય પાઠક (ધંધુકાવાળા)નું બેસણું, ૫/બી, મોરારજીપાર્ક સોસાયટી, જીવરાજપાર્ક, સાંજે ૪થી ૬
ઠાકરઃ - સ્વ. છેલશંકર પોપટલાલ ઠાકરનું બેસણું, શ્રી સરદાર પટેલ સેવા સમાજ, મીઠાખળી છ રસ્તા પાસે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે, ઓફ સી.જી. રોડ, સાંજે ૪થી ૬
ખમારઃ - રોહિતભાઈ તથા દિપકભાઈના માતુશ્રી સ્વ. સુલોચનાબેન કાંતિલાલ ખમારનું બેસણું, બી-૫૦, કૃષ્ણાધામ રૉ-હાઉસ, ખારાવાલા ફેક્ટરી પાસે, વટવા રોડ, બપોરે ૩થી ૫
ખત્રીઃ - સ્વ. નિર્મળાબેન જીવણલાલ ખત્રી (પડિયા)નું બેસણું, ૧૨, વૈભવપાર્ક સોસાયટી, આત્મમંગલ હોલ પાસે, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વડોદરિયાઃ - ચંદ્રકાન્તભાઈ, ભરતભાઈ તથા હસમુખભાઈના પિતાશ્રી સ્વ. રામજીભાઈ કરશનભાઈ વડોદરિયાનું બેસણું, પાશ્વૅનાથ ટાવર, શુભાષચોક, ગુરૃકુલ રોડ, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
વાઘેલાઃ - સ્વ. બાબુભાઈ ભગવાનભાઈ વાઘેલા (ભંડારિયાવાળા)નું બેસણું, રૃમ-૧૦૮, રામરાજ્ય નગર, રબારી કોલોની સામે, ને.હા.-૮, અમરાઈવાડી, બપોરે ૩થી ૬
કાનાણીઃ - સ્વ. લક્ષ્મણભાઈ ડાહ્યાભાઈ કાનાણી (દેહદાતા- જુના સાવરકુંડલાવાળા)નું બેસણું, સિંધુ ભવન, એસ.જી. હાઈવે, બોડકદેવ, સવારે ૮.૩૦થી ૧૧
દેસાઈઃ - સ્વ. અનુપકુમાર બાબુલાલ દેસાઈ (હાંસોલવાળા)નું બેસણું, ૧૦૪, કૃપાલય ફ્લેટ, એલ.જી. કોર્નર, બસ સ્ટેન્ડ સામે, પુનિતમાર્ગ, મણિનગર, સવારે ૯થી ૧૧
પંચાલઃ - સ્વ. ભારતીબેન ફૂલચંદદાસ પંચાલનું બેસણું, ડી-૭૯, હરસિધ્ધપાર્ક સોસાયટી, નવસર્જન સ્કૂલ પાસે, જીએસટી રોડ, રાણીપ, સવારે ૮થી ૧૧
- સ્વ. નવનીતલાલ હરિલાલ પંચાલનું બેસણું, ૧૦૮૫, આકાશેઠ કુવાની પોળ, રાયપુર, સવારે ૯થી ૧૧
લકુમઃ - સ્વ. ભવાનભાઈ ગોપાળભાઈ લકુમનું બેસણું, ૨૧/૨૨૯, પરિશ્રમ એપાર્ટમેન્ટ, શિવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦
પાટડિયાઃ - સ્વ. કાંતિલાલ મંગળજી પાટડિયા (સોની)નું બેસણું, ૫૭, નવરંગ ટેનામેન્ટ વિ.-૨, વટવા રોડ, ઈસનપુર, સાંજે ૪થી ૬
ઠક્કરઃ - સ્વ. સચિનકુમાર ભગતરામ ઠક્કરનું બેસણું, સી/૨૧, આનંદ કોલોની, પૂજા વિદ્યાલય પાસે, સીટીએમ સવારે ૯થી ૨
- સ્વ. વસંતીબેન આત્મારામ ઠક્કર (મોટી કિશોલવાળા)નું બેસણું, ૧૮, કુમુદ એપાર્ટમેન્ટ, પ્રભુકુંજ સોસાયટી સામે, જૂની આરાધના સ્કૂલ પાસે, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૧
મોદીઃ - સ્વ. ચંદ્રવદન હીરાલાલ મોદીનું બેસણું, ઝેડ-૧/૧, લેઈકવ્યૂ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર લેક સામે, સવારે ૯થી ૧૦.૩૦
- સ્વ. પ્રિતીબેન મધુસુદનભાઈ મોદી (પાંચકુવાવાળા)નું બેસણું, નિલકંઠ મહાદેવ સત્સંગ હોલ, ત્રિપદા સ્કૂલ સામે, રન્નાપાર્ક, ઘાટલોડિયા, સાંજે ૪થી ૫.૩૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુવાનની ઘાતકી હત્યા કરી લાશ કોથળામાં પેક કરી સળગાવી દીધી
લુંટારૃઓથી બચવા કોન્સ્ટેબલે કહેવું પડયુ પોતે પોલીસમા નથી

કુંભારવાડા પત્નીને જીવતી સળગાવી દઇ પતિએ કરપીણ હત્યા કરી

૪૪૦૦ અસામાજીક તત્વોની અટકાયત

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી

વિદેશી નાગરિકોના કેસની ઝડપથી પતાવટની વકીલોની હિમાયત
આરોપીએ સ્પેનિશ મહિલાને 'અબ તુ ખતમ' એવી ધમકી આપી હતી

સ્પેનીશ મહિલા પર બળાત્કારનાં આરોપીને અદાલતી કસ્ટડી

અમેરિકામાં બીજી વાર ચૂંટાનાર ઓબામા ૧૭મા પ્રમુખ બન્યા

ફરીથી ચૂંટાવા ઓબામાએ ગાંધીજીનો આશરો લીધો
ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખોલવા પાક.ની સ્વિસને વિનંતી

બહુમતી ભારતીયોએ ઓબામાની તરફેણમાં મતદાન કર્યું ઃ સર્વે

ડેમોક્રેટ ટેમ્મી બેલ્ડવિન પહેલા મહિલા સમલૈંગિક સાંસદ બન્યા
અણ્ણા હઝારેનો પાટનગર દિલ્હીમાં ટી.આર.પી. ઝડપથી ઉતરવા લાગ્યો
જામનગરની રાજકુંવરી સાથે છેતરપિંડીના મામલામાં બેંકર આરોપીની ધરપકડ
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved