Last Update : 07-November-2012, Wednesday

 

ગરીબોને મફત સારવાર નહીં આપનાર દિલ્હીની ૧૦ હોસ્પિટલને નોટિસ

સુપ્રીમ તેમજ દિલ્હી હાઇકોર્ટના આદેશ મુજબ સરકારી જમીન મેળવનાર હોસ્પિટલોમાં ગરીબોને મફત સારવાર ફરજિયાત

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૬
દિલ્હી સરકારે આજે કોર્ટના આદેશ મુજબ ગરીબોને મફત સારવાર નહી આપવા બદલ ૧૦ ખાનગી હોસ્પિટલને નોટિસ આપી હતી.
દિલ્હીના આરોગ્ય મંત્રી વાલિયાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલોને તેઓ શા કારણથી ગરીબોને મફત સારવાર નથી આપી તેની સ્પષ્ટતા ૭ દિવસમાં કરવા જણાવાયું છે. તેમજ તેમની સામે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ પગલા કેમ ન લેવા તેનો ખુલાસો માગવામાં આવ્યો છે.
દિલ્હીની રાહત ભાવે સરકારી જમીન મળી છે તેવી દરેક ખાનગી હોસ્પિટલોમાં આઉટડોરના ૨૫ ટકા દર્દીઓ તેમજ ૧૦ ટકા બેઠક ગરીબો માટે મફત અનામત રાખવા ફરજિયાત છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટ અલગ અલગ આદેશ કરીને દિલ્હીની ૪૩ હોસ્પિટલને ગરીબોને મફત સારવાર આપવા જણાવ્યું હતું.
દિલ્હીની એસ્કોર્ટ હાર્ટ ઇન્સ્ટીટયુટ, ધરમશીલા હોસ્પિટલ, મેક્સ સુપર સ્પેશિયલ હોસ્પિટલ અને ગુજારમલ વીટી હોસ્પિટલ સહિત ૧૦ હોસ્પિટલને નોટિસ પાઠવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ હોસ્પિટલે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહી કરે તો તેમની સામે પગલા ભરવામાં આવશે તેમ દિલ્હી આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
અગાઉ સપ્ટેમ્બર માસમાં ગરીબોને મફત સારવાર નહીં આપનારી ૩૪ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી જેમાંની ૨૪ હોસ્પિટલોએ ગરીબોને મફત સારવાર કરવાનું ચાલુ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved