Last Update : 07-November-2012, Wednesday

 

વિવેકાનંદની સરખામણી દાઉદ સાથે કરવા બદલ
ગડકરી વિરૃદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાની કોર્ટમાં ફરિયાદ

જામનગરની કોર્ટમાં ભાજપના બે રાષ્ટ્રીય નેતા સામે ફોજદારી ફરિયાદ નોંધીને સખત કાર્યવાહી કરવા નંખાયેલી ધા

જામનગર, તા. ૬
આધ્યાત્મિક સંત સ્વામી વિવેકાનંદ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બુધ્ધિને એક સરખી ગણાવીને ફરી વિવાદનું વમળ સર્જનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી અને તેમના નિવેદનને યથાર્થ ગણાવનાર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામન વિરૃધ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાની ફરિયાદ જામનગરની કોર્ટમાં નોંધાવાતા ચકચાર જાગી છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરી હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા છે ત્યારે તેમણે મનોવૈજ્ઞાાનિક રીતે બુધ્ધી માપવાના માપદંડ વિશે કહ્યું હતું કે, વિવેકાનંદ અને દાઉદનો આઇક્યુ એકસમાન હતો. દાઉદે બુદ્દિનો ઉપયોગ અપરાધ માટે કર્યો અને સ્વામી વિવેકાનંદે રાષ્ટ્ર નિર્માણ માટે કર્યો હતો. આ વિધાનથી વિવાદ સર્જાયા બાદ ગઇકાલે અમદાવાદની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્ત નિર્મલા સીતારામને પોતાના નિવેદનમાં અધ્યક્ષ ગડકરીના દાઉદ અને વિવિકાનંદ અંગેના વિધાનને યથાર્થ અને યોગ્ય ગણાવતા વિવાદ વધુ વકર્યો હતો.
આ મામલે આજે જામનગરની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ભાજપના અધ્યક્ષ ગડકરી અને પ્રવક્તા સીતારામન વિરૃધ્ધ જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા એડવોકેટ હર્ષદ મોહન ભટ્ટે લેખીત ફરિયાદન નોંધાવી હતી. જેમાં આરોપ મુકાયો છે કે ભાજપના બંને નેતાનએ સત્તાના નશામાં કરેલી વિધાનોથી આધ્યાત્મિક સંત સ્વામી વિવેકાનંદજીના અનુયાયીઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. જે બદલ બંને વિરૃધ્ધ આઇ.પી.સી. કલમ ૨૯૫ (ક), ૨૯૮ અને ૩૪ મુજબ ફોજદારી ગુનો દાખલ કરીને સખત કાર્યવાહી કરવી જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved