Last Update : 07-November-2012, Wednesday

 

૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે

 

દિગ્દર્શક તરીકેની આ પ્રથમ જ ફિલ્મ હોવા છતાં ફિલ્મો, ટેલિવિઝન અને રંગભૂમિના આટલા કલાકારને સાથે લાવવામાં સફળતા મળી
જાણીતા હાસ્ય અભિનેતા રાજપાલ યાદવની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ 'અતા પતા લાપતા' તાજેતરમાં જ રિલિઝ થઈ છે આ ફિલ્મને અપેક્ષા પ્રમાણે આવકાર મળ્યો નહોવા છતા ઉલ્લેખનીય છે કે તેણે આ ફિલ્મમાં મનોરંજનના વિવિધ ક્ષેત્રો જેવાં કે ફિલ્મો, ટેલિવિઝન અને રંગભૂમિના મળીને કુલ ૧૭૫ કલાકારોને એક છત હેઠળ ભેગા કર્યા છે. આ કોઈ સહેલું કામ નથી પરંતુ રાજપાલે એ સારી રીતે કરી બતાવ્યું છે.
રસપ્રદ વાત તો એ છે કે આ બધા કલાકારોમાંના કેટલાક તો એવાં છે જેમણેે રાજપાલ સાથે જ એક્ટિંગ સ્કુલમાં અભિનયની તાલીમ લીધી હતી. આ બાબતે વાત કરતા રાજપાલે કહ્યું હતું, ''અમારામાંના કેટલાક લોકો માટે તો આ જુના મિત્રોનું લાંબા સમય બાદનું પુનર્મિલન હતું. મિત્રો, સહપાઠીઓ અને સાથીદારો સાથે કામ કરવામાં હંમેશા મજા આવે છે. પરંતુ આ વખતે એટલો ફરક હતો કે હું આ ફિલ્મમાં અભિનયની સાથોસાથ દિગ્દર્શન પણ કરી રહ્યો હતો. ફિલ્મમાં કબડ્ડી રમતી વખતે ફિલ્માવાયેલું દ્રશ્ય મન ે સૌથી વધુ ગમે છે. કારણ કે એ સમયે એવું લાગતું હતું કે જાણે અમે બધા પિકનિક પર આવ્યા છીએ અને આ રમત રમીએ છીએ.''
પોતાની વાત આગળ વધારતા રાજપાલે જણાવ્યું હતું કે, ''કોઈ ફિલ્મમાં ઘણી મોટી સંખ્યામાં કલાકારોને લેવા એ એક મોટો પડકાર છે. પરંતુ મને બધાએ ખૂબ જ સહકાર આપ્યો હતો અને એક દિગ્દર્શક તરીકે મારામાં વિશ્વાસ દાખવ્યો હતો. કોઈપણ ફિલ્મ બનાવવા માટે આખી ટીમનો સાથ હોવો જોઈએ અને મને ફિલ્મમાં બધાની સાથે કામ કરવામાં ઘણો આનંદ થયો હતો.''
ફિલ્મમાં પોતાને માટે યાદગાર એવી પળ વિશે જણાવતા રાજપાલે કહ્યું હતું, ''મારા માટે ફિલ્મનું કલાઈમેક્સ ખરેખર યાદગાર બની રહેશે. કારણ કે એ વખતે બધા જ કલાકાર-કસબીઓ મળીને લગભગ ૧૮૦૦ લોકો સેટ પર હાજર હતા. જેમાં સ્વર્ગીય દારા સિંહજીનો પણ સમાવેશ થાય છે. એ સમયે અમે 'રામ ભરોસે' ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા અને જયારે મેં સ્ક્રીન પર એ દ્રશ્ય જોયું ત્યારે મારા આનંદનો પાર નહોતો રહ્યો કેમ કે એ મારી કલ્પના મુજબનું જ દ્રશ્ય હતું.''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved