Last Update : 07-November-2012, Wednesday

 
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું

 

જિંદગીમાં એવા સંજોગો પણ આકાર લેતા હોય છે કે જે વ્યક્તિ સાથે આપણે મારામારી થઈ હોય અને તે આપણો પાકો દુશ્મન બની ગયો હોય તે જ વ્યક્તિ આપણને એવા સમયે મદદ કરી તમારો જાન બચાવી લે કે જ્યારે તમે ભારે મુશ્કેલીમાં હોવ. જો તમને યાદ હોય તો સૈફઅલી ખાનએ કરીના કપુરની સાથે એક હોટલમાં અજાણ્યા એનઆરઆઈ સાથે ઝઘડો કરી મુશ્કેલી વ્હોરી લીધી હતી, તે જ હોટલમાં સૈફ-કરીનાએ પોતાના લગ્નની પાર્ટી રાખી હતી.
તેવી જ રીતે લેટેસ્ટમાં એક વાત એ જાણવા મળી છે કે થોડાક વર્ષો પહેલા સલમાન ખાને જોધપુરમાં એક ફિલ્મનું શુટીંગ દરમ્યાન ચિંકારાનો શિકાર કરતાં તેના ઉપર કેસ કરવામાં આવ્યો છે અને ચિંકારાની હત્યા કરવા બદલ સલમાન ખાનને અન્ડરટ્રાયલ કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. હવે આટલા વર્ષો પછી સલમાન ખાનને ફરીથી એ જ જેલમાં જવાનો વારો આવ્યો છે. ના...ના... પેલા ચિંકારા કેસ માટે નહીં પરંતુ આજકાલ નિર્દેશક રાકેશ સૈની એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ રાજસ્થાનની નર્સ-ભંવરીદેવીના વિવાદાસ્પદ મૃત્યુ ઉપર નિર્માણ થઈ રહી છે. મજેદાર બાબત તો એ છે કે આ અનામી ફિલ્મનું શુટીગ અત્યારે એ જ જેલમાં થઈ રહ્યું છે કે જ્યાં ચિંકારાની હત્યા કરવા બદલ સલમાન ખાનને અન્ડર ટ્રાયલ કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. 'અંદર ખાને' એવું જાણવા મળ્યું છે કે રાકેશ સૈની જેલના જે સેલમાં સલમાનને રાખવામાં આવ્યો હતો ત્યાં જ આ ફિલ્મનું શુટીંગ કરવાનું પસંદ કર્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી- સાધિકા રંધાવા નર્સ ભંવરીદેવીની મુખ્ય ભૂમિકામાં ચમકી રહી છે.જો કે મજાની વાત એ છે કે અત્યારે તો સલ્લુમિયાં પર જે પ્રમાણે અલગ અલગ કેસો ચાલી કહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયો તૂટી બે મહિનાના તળિયે ઉતર્યો ઃ વર્ષનો બીજો મોટો ઉછાળો ડોલરમાં નોંધાયો
વિદેશી મહિલા પર બળાત્કાર અને લૂંટના બનાવથી ચકચાર

૬૫ હજારની બનાવટી ચલણી નોટો સાથે ૧૯ વર્ષીય યુવકની ધરપકડ

ઇન્ડિયન મુજાહિદ્દીનના વધુ ચાર ટેરરિસ્ટને સોંપવા ભારતની ગુઝારીશ
ચાર મહિનાનાં બાળકને મગજની અત્યંત વિરલ ખામી
ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ માટેની ભારતની ટીમમાં યુવરાજ અને હરભજનની એન્ટ્રી

ઈંગ્લેન્ડ અને મુંબઈ વચ્ચેની પ્રેકટિસ મેચ નિરસ ડ્રોમાં

સેહવાગની આક્રમક સદી કામ ન લાગી ઃ ઉત્તર પ્રદેશે દિલ્હીને હરાવ્યું

અમેરિકાના પ્રમુખની ચૂંટણી શા માટે મંગળવારે જ થાય છે?

સીધી ગણાતી 'જગકાજી'ની ચૂંટણી ખરેખર તો આડકતરી અને ટ્રીકી
પાક.માં કટાસરાજ મંદિરનું અમરકુંડ વિધિવત્ પુનઃ સ્થાપિત

રાષ્ટ્રનું અંતિમ હિત કોઇ વ્યક્તિ કે એક સંસ્થાનો ઈજારો નથી ઃ કાયાણી

બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતું પેસમેકર શોઘાયું
આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતની હોકી ટીમમાં ધરખમ ફેરફારો
ગુજરાતે મધ્ય પ્રદેશ સામે વિજય મેળવવાની તક ગુમાવી ઃ મેચ ડ્રો
 
 

Gujarat Samachar Plus

ઘરને સ્વચ્છ રાખવા માગતા હો તો જંતુઓને કહી દો, 'નો એન્ટ્રી'
દિવાલોનો 'પેઇન્ટ' બદલે નસીબનો રંગ
દિવાળીના દિવસોમાં ઓફિસમાં શું પહેરશો
પોળ કલ્ચરમાં સચવાયેલો છે પાંચ પેઢીનો પિતાંબરી વારસો
દિવાળી ટાણે જ શોરૃમ પર લાગ્યા 'જોઇએ છે'ના પાટિયા
 

Gujarat Samachar glamour

મેડોના બ્રિટનની સૌથી લોકપ્રિય ગાયિકા બની છે
સલમાને પોતે જ્યાં કેદ હતો તે જેલમાં શુટીંગ કર્યું
૧૭૫ કલાકાર એકઠા કરવા એ પણ એક એચીવમેન્ટ છે
'જબ તક'માં મેં મારી જાન લગાવી છે
યશ રાજની છેલ્લી ફિલ્મના પ્રિમિયર માટે સ્ટુડિયોમાં આધુનિક થિયેટર બંધાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved