Last Update : 05-November-2012, Monday

 

ચેતેશ્વર પુજારાના ૮૭ ઃ હીકેન શાહ ૮૪ રને રમતમાં
ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨

આજે પ્રેકિટસ મેચનો આખરી દિવસ

મુંબઇ,તા.૪
બૈર્સ્ટોવની સદી તેમજ મોર્ગન (૭૬) અને સમિત પટેલ (૬૦)ની અડધી સદીઓની મદદથી ઈંગ્લેન્ડે મુંબઇ-એ સામેની પ્રેક્ટિસ મેચમાં પ્રથમ ઇનિંગ ૯ વિકેટે ૩૪૫ રને ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ પ્રેક્ટિસ કરતાં સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ૮૭ રનની ઇનિંગ રમી હતી. જ્યારે હીકેન શાહે નોટઆઉટ ૮૪ રન નોંધાવતા બીજા દિવસની રમતના અંતે મુંબઇ-એ ટીમે ચાર વિકેટે ૨૩૨ રન નોંધાવ્યા હતા. તેઓ હજુ ઈંગ્લેન્ડના પ્રથમ ઇનિંગના સ્કોરથી ૧૧૩ રન પાછળ છે. સમિત પટેલ (૫૯) અને બ્રોડ (૬)ની જોડીએ ગઇકાલના છ વિકેટે ૩૩૮ના સ્કોરને આજે બીજા દિવસે આગળ ધપાવ્યો હતો.જોકે મુંબઇ-એના બોલરોએ પ્રભુત્વ સાથેનો દેખાવ કરતાં ઈંગ્લેન્ડ બેકફૂટ પર ફેંકાયું હતુ. શરૃઆતના સેશનમાં જ ઈંગ્લેન્ડે ગઇકાલના સ્કોરમાં વધુ સાત રન જોડતા ત્રણ વિકેટ ગુમાવી હતી. આ સાથે તેમણે ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.
જવાબમાં મુંબઇ-એની શરૃઆત સારી રહી નહતીઅને બંને ઓપનરો ૪૭ના સ્કોર પર પેવેલિયનમાં પરત ફર્યા હતા. જો કે ત્યાર બાદ ચેતેશ્વર પુજારા અને હીકેન શાહે બાજી સંભાળી હતી. બંનેએ ૧૬૩ રનની ભાગીદારી કરી હતી. પુજારાએ ૧૮૪ બોલનો સામનો કરતાં ૧૧ ચોગ્ગા સાથે ૮૭ રન ફટકાર્યા હતા. તે માત્ર ૧૩ રન માટે સદી ચુક્યો હતો અને પાનેસરનો શિકાર બન્યો હતો. હીકેને એક છેડો જાળવી રાખતાં નોટઆઉટ૮૪ રન ૧૯૦ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ ઇલેવન પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

રૃટ કો.પાટિલ બો.યાદવ

૨૮

૭૫

કોમ્પ્ટન બો.વૈગનકર

૦૧

૧૦

ટ્રોટ કો.એસ.શેખ બો.જાવેદ

૨૮

૪૭

બેલ કો.એસ.શેખ બો.વૈગનકર

૦૪

૧૧

મોર્ગન એલબી બો.ઠાકુર

૭૬

૧૨૮

બૈર્સ્ટોવ કો.ધવન બો.જાવેદ

૧૧૮

૧૭૭

૧૪

એસ.પટેલ કો.શેખ બો.વૈગનકર

૬૦

૮૦

બ્રોડ એલબી બો.ઠાકુર

૦૬

૧૬

ઓનીયન્સ કો.શેખ બો.ઠાકુર

૦૦

૧૦

એન્ડરસન અણનમ

૦૫

૧૩

વધારાના (બાય ૫, લેગબાય ૩,વાઇડ  ૨, નોબોલ ૯)

૧૯

 

 

 

કુલ ૯૩ ઓવરમાં ૯ વિકેટે ડિક.

૩૪૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૫(કોમ્પ્ટન ૪.૧), ૨/૫૫ (ટ્રોટ ૧૭.૬), ૩/૬૪ (બેલ ૨૧.૫), ૪/૬૬ (રૃટ ૨૪.૫), ૫/૨૨૨(મોર્ગન ૬૪.૧), ૬/૩૨૯ (બૈર્સ્ટોવ ૮૪.૧), ૭/૩૩૯ (બ્રોડ ૮૮.૬), ૮/૩૩૯ (પટેલ ૮૯.૧), ૯/૩૪૫ (ઓનીયન્સ ૯૨.૬).બોલિંગઃ વૈગનકર ૨૫-૮-૭૨-૩, ઠાકુર ૨૦-૪-૫૩-૩, જાવેદ ૧૭-૧-૭૫-૨, ધવન ૧૨-૨-૪૯-૦, એસ.યાદવ ૬-૧-૩૦-૧, એસ.શેખ ૩-૦-૧૪-૦, પાટિલ ૫-૦-૨૮-૦, બી.ઠક્કર ૫-૦-૧૬-૦.
મુંબઇ-એ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ઠક્કર કો.બૈર્સ્ટોવ બો.ઓનીયન્સ

૦૫

૩૫

ધવન કો.એન્ડરસન બો.રૃટ

૨૭

૫૯

પુજારા કો.એન્ડરસન બો.પાનેસર

૮૭

૧૮૪

૧૧

એચ.શાહ રમતમાં

૮૪

૧૯૦

એસ.યાદવ કો.બૈર્સ્ટોવ બો.એન્ડરસન

૧૭

૧૯

વધારાના (બાય ૬, લેગબાય ૨,વાઇડ  ૧, નોબોલ ૩)

૧૨

 

 

 

કુલ ૮૦.૪ ઓવરમાં ૪ વિકેટે

૨૩૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૯(ઠાકુર ૧૧.૨), ૨/૪૭ (ધવન ૧૮.૫), ૩/૨૧૦ (પુજારા ૭૬.૨), ૪/૨૩૨(યાદવ ૮૦.૪).બોલિંગઃ એન્ડરસન ૧૩.૪-૫-૩૬-૧, બ્રોડ ૧૦-૨-૧૯-૦, ઓનીયન્સ ૧૨-૨-૩૪-૧, પાનેસર ૨૦-૪-૪૭-૧, રૃટ ૧૩-૩-૪૩-૧, સમિત પટેલ ૯-૧-૩૪-૦, ટ્રોટ ૩-૦-૧૧-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમાન્ય શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સહાનુભૂતિને પાત્ર નથી ઃ સુપ્રીમ
નરેન્દ્ર મોદીનું પટનામાં થયેલું ઉષ્માપૂર્ણ સ્વાગત

ચિદમ્બરમ્ના પુત્ર અંગે ટિવ્ટ કરનાર આઈએસી કાર્યકરના બચાવમાં અડવાણી

દિલ્હીમાં ડેન્ગ્યુનાં ૩૭ નવા કેસો નોંધાયા
જાતિ પરીક્ષણ અંગેની જાહેરાતથી ગૂગલ મુશ્કેલીમાં
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૮૯૬૬ અને ૧૮૫૧૧, નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ વચ્ચે રમશે
ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૨૦૭૦ તૂટી રૃ.૫૯ હજારની અંદર ઉતરી ગયા
અર્થતંત્રની ખોંડગાતી પ્રગતિ આંતરિક અને વિદેશી રોકાણ માટે અવરોધરૃપ
આજે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત

રણજી ટ્રોફીની મેચમાં સેહવાગ અને ઝહીર ઇજાગ્રસ્ત બન્યા

ઈંગ્લેન્ડના ૩૪૫ના સ્કોર સામે મુંબઇ-એના ચાર વિકેટે ૨૩૨
રણજીમાં ગુજરાતે મધ્ય પ્રદેશને જીતવા ૪૦૭નો પડકાર આપ્યો
બીજી વન ડેમાં ન્યુઝીલેન્ડ સામે શ્રીલંકાને જીતવા ૨૫૧નો પડકાર

ઊંચા વ્યાજ દરો તથા વધી રહેલી એનપીએથી બેન્કોની લોનનો વૃદ્ધિ દર મંદ પડવાના સંજોગો

એલઆઈસીના જુથ વીમા વેપારમાં ૨૫ ટકાનો ઘટાડોઃ વ્યક્તિગત વીમા વેપારમાં વૃદ્ધિ
 
 

Gujarat Samachar Plus

વિદેશી નકલ દેશી સ્ત્રીઓ માટે નકામી
દિવાળીમાં જુગાર રમવા માટે ઠેરઠેર ધસારો
પરફ્યુમને યોગ્ય રીતે વાપરો
રેફ્રિજરેટર વાપરો ધ્યાન પૂર્વક
હજી રાજવી ઠાઠમાઠમાં રાચતાં આપણા ધનાઢ્યો
 

Gujarat Samachar glamour

પૂનમે આખરે નવું રહસ્ય ખોલી જ નાખ્યું
રીમાએ આમિરની દખલગિરીનો સ્વીકાર કર્યો
યે કોઈ નઈ બાત નહીં હૈ...
તબ્બુ હૈદરાબાદમાં શિફટ નહીં થાય
સન્ની લિઓનની સર્ચ કદાચ વાઈરસ લાવી શકે છે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved